________________
સમથ –
[૩૦] જૈન ગૂર્જર કવિઓ : સૂરતા શ્રાવક ભણીયા ભારી, શ્રી વાકરોદ મંઝારી. ૨ જ. તસુ આગ્રહ સંબંધ તયારી, કીધે એ હિતકારીજી વાકાનેર તણા વિદધારી, ધરમકરમ-અધિકારી છે. ૩ જ. સંવત સતરે ત્રયાણ સારી, સાતમ તિથિ ઉજવારીજી શ્રાવણ માસ ભલે સુખકારી, શુભ વેલા સોમવારીજી. ૪ જ. ખરતર અચારિજગઈધારી, યુગપ્રધાન ઉદારીજી શ્રી જિનચંદસૂરિસાખા અહારી, વિનયાણુંદ ગુરુ ગુણકારી. પજ. દુગદાસ તસુ શિષ્ય સુવિચારી, વાત કહી એ મારી શિષ્ય પ્રશિષ્ય જગરૂપ થનારી, ચૂપે અનુગ્રહ ધારી. દ જ. સુણજ્ય ભણી સહુ નરનારી, વિકથાવાણી નિવારીજી
આતમરામ સુગ્યાના સુધારી, આનંદ હેય અપારીજી. ૭ જ.
(૧) સં.૧૮૪૦ વિ.સુદિ ૧૧ વાકાનેર મધ્યે લકીરાંમ મુનિ લિ. પસં.પ-૧૩, જશ.સં. (૨) પસં.૯, બૌ.વિકા. નં.૩૯. (૩) પ.સં.૭, મહિમા. પિ.૬૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૧૨-૧૩.] ૧૧૦૦, સમથ (ખ. મતિરત્નશિ.) (૩૭૫૩) રસ મંજરી (વૈદ્યક) (હિંદીમાં) ૧૧૭ કડી .સં.૧૭૬પ ફા.પ
રવિ દેરામાં અંત – સંવત સતરે સે સિકિ સમે, ફાગુણ માસ...મન રમે
પંચમી તિથિ અરૂ આદિતવાર, કી ગ્રંથ દેરે મઝારિ. ૧૧૪ શ્રી મતિ રતન ગુરૂ પરસાદ, ભાષા સરલ સરી અતિ સ્વાદ તક શિષ્ય સમથ દે નામ, તિસ કરી યહ ભાષા અભિરામ. ૧૧૫ રસમંજરી તૌ રસતી ભરી, પઢૌ ગુણ હુ આદર કરી વનવાલીકે આગ્રહ પાઈ, કીયે ગ્રંથ મૂરખ સમઝાઈ. ૧૧૬ રસવિદ્યામેં નિપુણ હેઈ, યસ કરતિ પાર્મ બહુ લઈ
જહાંતહાં સુખ પાવૈ સહી, તે રસવિદ્યા ગુણ જાણહિ. ૧૧૭૦ (૧) પ.સં.૬, આદિ પત્ર નથી, મહિમા. પિ.૮૭.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૫૫-૫૬.] ૧૧૦૧. ઉદયચંદયતિ (૩૭૫૪) વિકાનેર વણનગઝલ (એ.) (રાજસ્થાનમાં) રાસ.૧૭૬પ
ચિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org