SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ દેવચંદ્રમણિ [૩૨] જૈન ગૂર્જર કવિએ ૫ નવપદ એકીભાવે માલા, ત્રિપદી સૂત્ર થકી સુવિશાલા. કલશ. ઈમ જિનમત આરાધો કાજ સાધે ભવિક નિસુણ ભાવના, ગુણઠાણિ વાધે સુણે સાધે નિજ મતિ પાવના; અધ્યાતમગુણની એહ માલા ભવિકજન કંઠે ઠ, જિમ લહે મંગલલીલમાલા અચલ અનુભવ અનુભવો. –ઈતિ શ્રી અધ્યાતમસારમાલા સંપૂર્ણ. ગ્રંથાગ્રંથ ૨૩૫. (૧) સારી પ્રત, પ.સં.૮-૧૩, વિજાપુર જ્ઞા.ભં. નં.૨૧. (આમાં જ્ઞાનવિમલકૃત “અધ્યાત્મગર્ભિત સ્તવન” પણ છે.) (૨) લ.સં.૧૮૮૦, છેવટે, પ.સં.૧૧, ડા. પાલણપુર દા.૩૦ નં.૨૯. [ડિકેટલેંગભાઈ વૈ.૧૮ ભા.૧, હે જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૮૩).] પ્રકાશિત ઃ ૧. બુદ્ધિપ્રભા માસિક સં.૧૯૭૨ના એક અંકમાં. (૭૭૫૬) + (પંચપરમેષ્ઠી) ધ્યાનમાલા [અથવા અનુભવલીલા] ૨.સં.૧૭૬૬ મિત માસ [2] શુ.૫ અત – ઈમ ધ્યાનમાલા ગુણવિશાલા ભાવિકજન કંઠે ઠ, જિમ સહજ સમતા સરલતાને સુખ અનુપમ ભેગ. સંવત રસ રડતુ મુનિ શશિ મિત માસ ઉર્વલ પખે, પંચમ દિવસે થિત લહે લીલા જેમ સુખે, શ્રી જ્ઞાનવિમલ-ગુરૂકૃપા સહી, તસ વચન-આધાર. ધ્યાનમાલા ઈમ રચી, નેમિદાસે વ્રતધારી. (૧) સુરતમાં સં.૧૭૮૩માં લખી, પસં.૨૭, આ.કા.ભં. (૨) ટબાર્થસહિત ઃ ૫.સં.૩૨, ડાયરાને ભં, પાલણપુર દા.૩૧ નં.૪૭. પ્રકાશિત : ૧. પ્રકા. ભી. મા. [૨. નમસ્કાર સ્વાધ્યાય ભા.૩.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૬૭-૬૮, ભા.૩ પૃ.૧૪૧૩. ત્યાં બાવીશી ચોઢાલિયું આ કવિને નામે મુકાયેલી, પરંતુ એમાં કર્તાનામ સ્પષ્ટ રીતે નેમચંદ મળે છે તેથી એ કવિને જુદા જ ગણવા જોઈએ. જુઓ હવે પછી નં.૧૧૨૮.] ૧૧૦૩. દેવચંદ્રગણિ (ખ. જિનચંદ્રસૂરિ-પુણ્યપ્રધાન-સુમતિ સા(ગીર-સાધુરંગ-રાજસા(ગ)ર-જ્ઞાનધર્મ-દીપચંદશિ.) આ અધ્યાત્મરસિક કવિની સર્વ કૃતિઓ “શ્રીમદ્ દેવચંદ્રજી ભાગ કલશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy