SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [રર૭] જિનસુખસૂરિ શ્રી શ્રીમાલકુલ હેરે, સાલ હરરાજ સિરદાર. તેહ તણે સુત જાણીયે, મહિમા સમુદ્ર વખાણ, શ્રી જિનચદ પાટે જ, ચૌદ વિદ્યા ગુણ જણ. સવાલાખ સિંધ જ દેસમેં, ગાજીપૂર સિરદાર, મહાજન લેક સુખીયા વસે, અતિ દાતાર ઉદાર. ચતુરપણે ચોમાસમેં, સુંદર આગ્રહ કીધ, મન સુધે એ ગુણ કહ્યા, ગુણુ કહિતાં જસ લીધ. છઠા ખંડ ચોવીસમી, ઢાલ કહી રસોલ, એકસ એકાસી દૂહા સડી, છઠો ખંડ દયાલ. શ્રી જિનસમુદ્ર સૂરદને, પાટે સુંદર સૂરદ, પ્રશ્નોત્તર કીધી ચૌપાઈ, મન ધરી અણિક આણંદ. ૧૫ (૧) પ્રથમ ખંડે હાલ ૨૪ ગાથા ૬૩૪, દ્વિતીય ખંડે ઢાલ ૨૧ ગાથા પ૩૬, તૃતીય ખંડે ઢાલ ૨૨ ગાથા ૬૩૧, ચતુર્થ ખંડે ઢાલ ૨૫ ગાથા ૬૭૦, પંચમ ખંડે ઢાલ ૨૦ ગાથા ૫૫૯, પછ ખંડે ઢાલ ૨૪ ગાથા પદ સવ મલીને ઢાલ ૧૩૬ ગાથા દુહા શ્લોક કવીત સવૈયા ગ્રંથાગ્રંથ ૩૬૮૬. સંવત્સર ઉગણીસ સેં, વરસ સાતા સિરદાર, જ્યેષ્ઠ વદી સપ્તમી દિને, રવિવાર મહાર. કીલા ધાર સહરમેં શ્રાવક સમકિતવંત, દાન પુણ્ય ગુણ આગલા, ગુણગીરૂઆ જસવંત. શ્રી વિજયહીર ગુરૂ પરગડા, તાસ પરંપરા જાંણ, મુક્તીવિજય અનુસષ્ય તે, લિપીકૃત દાન પ્રમાણ. (૧) પ.સં.૧૫૧-૧૫, ભં. [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૪૬૨-૬૬.] ૧૦૯૭. જિનમુખસૂરે (ખ. જિનરત્નસૂરિ–જિનચંદ્રસૂરિ પાટે) જિનસુખસૂરિને જન્મ સં.૧૭૩૯ માગશર શુ.૧૫, પિતા અને માતાનાં નામ રૂપસી અને સુરક્ષા, દીક્ષા સં.૧૭૫૧ માહ શુ.પ પુણ્યપાલસરમાં, દીક્ષાનામ સુખકીર્તિ, સૂરિપદ સં.૧૭૬૩ અને સ્વર્ગવાસ સં.૧૭૮૦ જેઠ વદિ ૧૦ રીણીનગરમાં (રત્નસાગર ભા. ૨ પૃ.૧૩૦). (૩૭૪૮) ચાવીસી .સં.૧૭૬૪ આષાઢ વદિ ૩ ખંભાતમાં આમાં જેસલમેર સં.૧૨૧રમાં સ્થપાયું એમ જણાવ્યું છે. તેનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy