SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસુખસુરિ [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ સ્થાપક જેસલ કરીને હતિ તે પરથી તેનું નામ પડયું છે એમ ઈતિહાસ જણાવે છે. આદિ- શ્રી ગુરવે નમઃ ઢાલ મુઝ હાયડી. આદિકરણ આરે નમું, આદીસર અરિહંત, દુખવારણ વારણ હરી, જગ ગરૂઓ જયવંત. રિષભ અહારી વિનંતિ. ૧ ઉદે થયો પરકાસ એ, પામ્ય ગ્યાનને પૂર, તુમ્હચા ગુણ ગાયા તરે, કહે શ્રી જિનસુખસૂરિ. વિ. ૭૫ અંત – કલશ. આયૌ આયૌ રી સમરતા દાદો આયો – દેશી. ગા ગાવૌ રી, ચૌવીસે જિણવર ગાવ, આરત રૌદ્ર ધ્યાન કરિ અલગા, ધરમ ધ્યાન નિત ધ્યાવારી..૧ ચાવી એ વર્તમાન ચૌવીસી, પ્રણમતાં સુખ પાવ, કલિમૈ ભવજલતારણ કારણ, ભાવના મન સુધ ભાવ રી. ચો. ૨. સતરે સૈ ચેસૐ સંવત, વદિ આસાઢ વદીજૈ, સમકિતબીજ તીજ તિથિ વાયૌ, તિમ નિણરાજ તવી રી. ૩ શ્રી જિનરતન ચિંતામણિ સરિખ, દિનદિન સબ સુખદાઈ, શ્રી જિનચંદ ચંદ ક્યું વાચી, પ્રસિધ અધિક પ્રભુતાઈ રી. ૪ (૧) પ.સં૫, છઠું નથી. અભય. દા.૩૦ નં.૨૧૬૫. (૨) સં.૧૭૮૯ ફ.શુ.૧૫ વાકાનેર મધ્યે હષહેમ શિ. ચતુરહર્ષ લિ. બાઈ ગગી સા. શિષ્યણી દીપા વાચનાર્થ*. પસં૫, દાન. પિ.૩૦ નં ૭૭૯. (૩૭૪૯) + જેસલમેર ચિત્ય પરિપાટી ૪ ઢાલ ર.સં.૧૭૭૧ આદિ- ઢાલ ૧ રસીયાની. જિનવર જેસલ જુહારીચૈ લીજૈ લિખમીને લાહ; વિવેકી. ગાજે બાજે બહુ ગડગાટ શું ચૈત્રપ્રવાડે રે ચાહ. વિવેકી. જિ. ૧ અંત - સંવત બારે સે બારેત્તરે એ જેસલગઢ જાણ; થાયે સે કીરતથલ, ન્યૂ મેટે ચૈત્યમંડાણ. જિ. ૨૧ કલશ. ' ઈમ મહા આઠ પ્રાસાદ માંહે બિબિ પેંતાલીસ સં, ચૌરાશી ઊપર સરવ જિનવર વંદતાં ચિત ઉલ, દુખ ય દૂર સુખ પૂરે સંધને સંપત્તિ કરાઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy