________________
જનસુદરસૂરિ
[૨૬] જૈન ગૂજર કવિએ : ૫
સુ દરસૂરી સદા ગુણ ગાવે, તા મનવ તિ ફલ પાવે. —ચતુવીસમી પૃચ્છાધિકારે ધન્નાસાલિભદ્રકથાનકવર્ણના નામ તૃતીય ખંડ સંપૂણૅ .
સંવત સતરે બાસઠા વરસે, ભાદ્રવ માસ સુહાવદા હે, શુક્લ પક્ષ અને શનિવારે દશમી તિચિત ભાવદા હૈ, સિ ગષ્ઠ પત્તર બિરૂદ વેગડા, મહિમપાતસાહ દિના હૈ, રાજનગરમે બહુ. ધન ખરચી, ઉત્તમ કારજ કીના હૈ, અનુક્રમ પાટ વિરાજે છાજે, યુગવર સમુદ્ર કાવદા રે; ગંભીર સમુદ્ર તણી પરે રાચ્યા સબ ગપતિ દિલ ભાવદા હે. સિધ સવાલખ્યુ દેશ વડા હૈ, મુનિ દિલ વિચ ભાવદા હે; સુંદર નગર ગાજીપુર નીકા, ગ્રહણે ગાંઠે કરી સેાભદા હૈ. ૧૨ શ્રાવક ધરમ કરદા રાગી, સુખી સૌભાગી કહાવંદા હૈ, ચેાથા ખંડ તિહાં પુરણ કિના, સુદરસૂરિ ગુણ ગાવંદા હૈ. —ઇતિશ્રી જિતસમુદ્રસૂરિ શિષ્ય શ્રી જિનસુંદરસૂરિ વિરચિતે પ્રશ્નોત્તર ચાપઈ ગ્રંથે દ્વાત્રિંશતિપૃચ્છાત્રણ ના નામ ચતુર્થાં ખંડ.
સિધ સવાલાખ દેશ પ્રસિધ્ધા, મુને ગાજીપુર સુાયા; સુંદર નગર વિરાજિત નીકા, આગ્રહ ચેામાસ કીયારી. સંવત સત્તર ખાસડા વરસે, આસા માસ સુહાયા; વદિ એકમ દિન પૂરણ કીધે, પંચમ ખંડ સવાયારી. સસિ ગછ ખરતર બિરૂદ વેગડ, મહમદ સાહ કહાયા; રાજનગરમે બિરૂદ દીના, જિનેસરસૂરી સુહાયેારી. ચક્ર સે' અવિસે વરસે, વેગડ બિરૂદ ઉપાયા; મહમદ પાતસા જિનેસરસૂરીને, મહત દીઉ સવાયારી. અનુક્રમ પાટે હુઆ યુગવર, શ્રી માણાકુલે જાય; શ્રી જિનચંદ પટ્ટોધર દીપ્યા, તે શ્રી શ્રીમાલ કહાયારી. યુગવર શ્રી જિનસમુદ્ર કહાણેા, તાસ તણે પાટ આયા; સુદરસૂરી સદા સુખસ્યાતા, પ્રશ્નોત્તર ગુણ ગાયા. —ચ્યાલિસમી પૃચ્છાવણ્ ત નામ પૃષ્ઠમ ખંડ, અંત – સંવત સતરે સે ખાસò, આગરા નગર મઝાર, આસાજ વદ એકમ દિને, એહ કથો અધિકાર. સસી ગષ્ઠ ખરતર ગુણનિલેા, બિરૂદ વેગડ શ્રીકાર,
Jain Education International
For Private & Personal Use Only
૧૧
૧૨
૧૩
૧૪
www.jainelibrary.org