________________
અઢારમી સદી
[૫] જિનસુંદરસૂાર આલસ ઉંધ નિવાર, નિંદા કરો દૂર, સાંભલો સુધ ભાવ ચું, જિમ લહે આણંદપૂર.. હલુકમી જે જાંણુઈ, સાંભળસે એકચિત્ત, જ્ઞાનકથાકે અનુપ રસ, સાંભલો ધર પ્રીત. બહુલકમી તે ઉંઘર્યો, આલસ કાર્યો અંગ, કે વિકથા વિચમેં કરે, તે મુરખ મતિભંગ. ઈય સૂણુતે જે હિંસીયા, કહો કથા મુનિરાય, મનવચન કાયા કરી, સાંભલણૂં ચિત લાય. કિણ વિધ શ્રી મહાવીરજી, કિણ વિધ ગૌતમ સ્વામ, કિણ વિધ પ્રશ્નોત્તર કહ્યા, તે સૂણ અભિરામ.
સત્તર બાસઠે શ્રાવણ વદે, બારસ નેં શુક્રવાર હે, શ્રી જિનસમુદ્ર સુરદને, સુંદરસૂરિ મૂષકાર હે. –અષ્ટ પ્રશ્નોત્તરાધિકાર વર્ણનો નામ પ્રથમ ખંડ. સવગાથા ૬૩૪. સંવત સત્તર બાસઠ સમે, શ્રાવણ સુદી સોમવારે રે, તેરસ દિને પૂરે થયે બીજે ખંડ સુવિચારે રે, શશી ગઇ ખરતર ગુણનિલ, બિરૂદ વેગડ શ્રીકારો રે, ગપતિ જુગવર જગ જ્યો, શ્રી જિનસમુદ્ર સિરદાર રે, તાસ પટધર ગુણ ભણ્યા, શ્રી ગાજીપુર મઝાર રે, મુનિ સુંદર સંઘને આગ્રહે, મેં એહ કહ્યો અધિકાર રે, મહાજન લેક સૂખીયા વસે, ધરમ કરે શ્રીકારે રે, સંદરસૂરિ ગુણ સ્તવ્યા, ગૌતમપૃચ્છા અધિકારી રે. –સર્વગાથા પર સોલમી પૃચ્છાઅધિકારવર્ણનો નામ દ્વિતીય ખંડ. સંવત સતર બાસઠા વરસે, શ્રાવણ વદિ મન તરગ્રેજી, - છ દિવસ એ પૂરો કીધે, સમવારે સુપ્રસિધ્ધજી, વડગછ ને ભલી ચંદ્રની સાખા, બિરૂદ વેગડ ભાષાજી, ગપતિ યુગવર ચંદ વિરાજે, તેહને પાટે છાજે, સિંધુદેશ સવાલાખ કહિયે, નયરપુર તિહાં લહિયેજી, ચંદ પાટે જિનસમુદ્ર સૂરીસા, સુજસ દીયો જગદીસા. ૨૮
તાસ પટોધર ગુણ ગાય, સહુ જનને મન ભાયાજી, ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org