________________
પ્રેમવિજય
[૨૨૪ જન ગૂર્જર કવિઓ: ૫. ૧૦૯૫. પ્રેમવિજય (ધર્મવિજય-શાંતિવિશિ .) (૩૭૪૬) જેવીસી .સં.૧૭૬૨ માઘ શુદિ ૨ મહિસાણામાં આદિ મહાવિદ ક્ષેત્ર સોહામણે એ દેશી
શ્રી સરસતિ શુભમતિ વિનવું શ્રી ગુરૂ પ્રણમી પાય લાલ રે
મરૂદેવીનંદન ગાવતાં, માહ તનમન નીરમલ થાય લાલ રે. ૧ અંત - સંવત સતર બાસઠા વસઈ, માઘ સુદિ બીજ દિન સારી
મહિંસાણે ચુમાસ રહીને, જિનસ્તવન વિસ્તારી રે. ભવિયા.૬ પંડિત શ્રી ધર્મવિજય વિબુધ વર સેવક, શાંતિવિજય શુભ સીસ,
તસ ચરણકમલ પાય પ્રણમતાં, પ્રેમ પામી સુજગીસ રે. ભવિયા. ૭ (૧) લિ. પ્રેમવિજયશિષ્ય ગણિ વૃદ્ધિવિજય મુની. પ.સં.૭-૧૩, ડા. પાલણપુર દા.૩૦.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૧૦-૧૧.] ૧૦૯૬ જિનસુંદરસૂરિ (ખ. જિનસમુદ્રસૂરિના પટ્ટધર) (૩૭૪૭) પ્રશ્નોત્તર પાઈ ખંડ ૧૩૬ ઢાળ ૩૬૮૬ કડી રસં.
૧૭૬ર આ વદ ૧ આગ્રામાં આદિ- (પહેલાં ગાથા છેઃ નમિઊણ તિત્થનાહ..)
દૂહા.
શ્રી મૃતદેવ નમી કરી, પ્રણની પ્રવચનમાત, ગુણ ગાતાં માતા તણા, અલીયવિઘન સહુ જત. તને ચોવિસી તણું, પ્રણમીજે જિણદેવ,
આ હેમેં જે વલી, વત્તમાન કર્યું સેવ. ઋષભાદિક વર્તમાન જે, પ્રણમું જિન ચઉવીસ, મહાવીર પ્રણમ્ સદા, વધમાન જગદીસ. પ્રણમું વલિ સદગુરૂ તણા, પાયપંકજ નિવમેવ, કીડીથી કુંજર કરે, તિણ કરૂં સાચિ સેવ. પ્રણમું વલિ માતાપિતા, જિણ દીધા અવતાર, પાલિ પિસિ મોટો કર્યો, એ તિણને ઉપગાર. એ સહુને પ્રણમી કરી, ધરી ધ્યાન મન સુદ્ધ, પ્રશ્નોત્તરની ચેપઈ, સાંભળજો બહુ બુધ. જ્ઞાનકથા જ્ઞાની સુણે, મુરખને ન સહાય, જ્ઞાનકથા જે અજબરસ, સાંભલા ચિત્ત લાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org