________________
ચંદ્રવિજય
[૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૫.
૧૦૦૧, ચ'દ્રવિજય (ત. લાવણ્યવિજય-નિત્યવિજયશિ.) (૩૪૯૬) [+] સ્થૂલિભદ્ર કાશાના ખારમાસ ૧૩ ઢાલ ૬૭ કડી ૨.
સ.૧૭૩૪ આસપાસ.
આદિ
અંત
દેશી ધનરા ઢાલાની.
આસા માસ જ આવિએ રે, ધરધર મંગલ ચ્યાર, દિલરા માન્યા.હું જોઉં સાજન વાટડી રે, ઉભી નિજ ઘરબાર, દિલરા માન્યા. ધર આવે! હૈ! સુજાણ, મેા ઘર આવે, મેારા જીવન પ્રાણાધાર, મેા ઘર આવેા;
ઘર આવે! – આંકણી. ઢાલ ૧૩. તુંગિયા ગિરશિખર સાહે. ઇમ નારિ કહ્યા પછી મેલે, થૂલિભદ્ર અણુગાર રે, શીલ નિજ મને ધરતું સુંદરી! એ સંસાર અસાર . ઈમ કશા કામિનિ ! સુણિ તું દેશના
૬૧.
*
શ્રી તપાગચ્છ-તખત સેાહે શ્રી વિજયદેવ સૂરીંદ રે,
તસ સીસ માંહે પ્રધાન સુંદર, વાચક સવિ સુખકંદ રે. ૬૫ ઇમ.. શ્રી લાવણ્યવિજય ઉવઝાય સેવક, શ્રી નિત્યવિજય બુધ શિષ્ય, કહે શ્રી ચદ્રવિજય નેહ ધરીને, સહુ મત અધિક જગીસ રે.
૬૬ ઇમ..
કલા
ઈમ ગુણ્યા સ્વામી શીશ નામી શ્રી થુલીભદ્ર ગણુધરવરા, અતિ લાભ જાણી સરસ વાણી ગાઇએ સવિ સુખકરા; તપગછરાજા શ્રી વિજયસેન(દેવ)સૂરિ શ્રી લાવણ્યવિજય
વઝાયવરા,
શ્રી નિત્યવિજય બુધ સેવક ચ'દ્રવિજયજયજયકા. ૬૭ (૧) પદ્મનાથ · ગુરુણી જડાવસરીજી. ૫.સ....પ-૧૨, મુક્તિ. નં.૨૩૩૧. [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૨૭-૨૮. કવિના ગુરુની કૃતિ આની પહેલાં જ નોંધાયેલી છે તેને આધારે અહીં સમયનિર્દેશ કર્યો જણાય છે.] ૧૦૦૨. તેજપાલ (લે. ગુજરાતી તેજ સિંહ-ઇંદ્રજીશિ.) (૩૪૯૭) રત્નપ ́ચવીસી રત્નચૂડ ચાપાર્ટ ૨૫ ઢાળ ૪૭૫ કડી ર.સ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org