________________
અઢારમી સદી
નિત્યવિજય
કલસ
ઇમ ભાવતી સુણીય સુણીય ગુરૂમુખિ આણિ સુધી આસતા, જે ટાલિ દૂષણ એહ ભૂષણ ધરે તસુ સુષ સાસતા; વાચનાચારિજ વિજયકીરતિ સેસ પદમનિધાન એ,
તસુ પાસિ પૂરિ શ્રાવિકાયઈ ધયા વંત પરધાન એ. (૧) સં.૧૭૩૪ વષે મિસિર સુદિ ૩. વિવેકવિજયજી ભં. ઉદયપુર.
[પ્રથમ આવૃત્તિ ભાર પૂ.ર૯૬.] ૧૦૦૦, નિત્યવિજય (ત. લાવણ્યવિજયશિ.) (૩૪૫) એકાદશાંગ સ્થિરીકરણ સઝાય ૧૨ ઢાળ રા.સં.૧૭૩૪ આદિ– એવો રે અનાથી –- એ દેશી.
સરસ્વતિ માત નમીનઈ સદગુરૂચરણે નામિ શીશ, આચારાંગ અનોપમ ભાઈ, શ્રી વદ્ધમાન જગદીશ રે.
ગાયમ! સુણિ સૂધે આચાર, જિમ પામો ભવજલપાર રે. ગો.સુ. અંત – જૈન ધર્મમાં નિજ ચિત રાખો.
તપગપતિ હમ સમ જે ગુરૂ, તપ જપ સંયમ ગાજે રે, શ્રી વિજયસેન સૂરીશ પટાધર,શ્રી વિજયદેવ સરિરાજઈ રે. જૈન. ૭ તાસ પાટ સોહાકર સંપ્રતિ, શ્રી વિજયપ્રભ સૂરિરાયા રે, શ્રી વિજયરા સૂરીસર જગગુરૂ, દીપઈ તેજ સવાયા રે. જેન. ૮ સકલવાચકવાદી-ગજ-કેશરી, શ્રી લાવણ્યવિજ્ય ઉવઝાયા રે, નામ જપતાં જેનું ભવિજન પાતિક દૂર પુલાયા રે. જેન. ૯ સંવત સતર ચોત્રીસા વરખ, હરખઈ જોડી હાથ રે, નિત્યવિજય બુધ પભણઈ ઈણિ પરિ, પ્રણમી શ્રી શાંતિનાથ
. જેન. ૧૦ –ઈતિ એકાદશાંગ સ્થિરીકરણ ચૂલિકારૂસ્વરૂપ સ્વાધ્યાય-૧૨
(૧) લિખિતથ્ય મહોપાધ્યાય શ્રી લાવણ્યવિજયગણિ શિષ્ય સકલપંડિતપ્રધાન પંડિત શ્રી પ શ્રી નિત્યવિજયગણિ શિષ્ય ગણિ દેવવિજયેન. સંવત ૧૭૬૦ વષે આષાઢ સુદિ ૧૧ સેમવાસરે શ્રી સૂર્યપુરવાસ્તવ્ય સુશ્રાવિકા પુણ્યપ્રભાવિકા દેવગુરૂભક્તિકારિકા શ્રીજીનાજ્ઞાપ્રતિપાલિકા શ્રીસમકિતમૂળદ્વાદશત્રતધારિકા શ્રાવિકાબાઈ મેટીકી પઠનાથ. પ.સં.૭, અમર. ભં. સિનોર.
[પ્રથમ આવૃત્તિ ભાર .ર૯૯.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org