________________
અઢારમી સદી
[૧૫]
અમર-અમરવિજયગણિ
(૧) જય. નં.૧૦૭૯. (૩૭૨૪) સુમંગલ રાસ ર.સં.૧૭૭૧
રૂપ દી[ક]પ સાયર શશિ.
(૧) સં.૧૭૭૮ માગ.શુ.ર ઉદરામસર મળે લિ. પં. અમરવિજ્ય પં. લાભકુશલ ગુલાબચંદ સહિતન. પ.સં.૫, જય. પિ.૬૮. (૩૭૨૫) મેતાય ચોપાઈ ર.સં.૧૭૮૬ શ્રા.શુ.૧૩ સરસા (૩૭૨૬) રાત્રિભેજન ચોપાઈ ર.સં.૧૭૮૭ દિભા.શુ.૧ બુધે
નાપાસરમાં (૧) સં.૧૭૮૭ દિ.ભા.શુ.૯ અમરવિજયેન (કવિ પોતે) લાભકુશલ જ્ઞાનવર્ધન પઠનાથ. પ.સં.૨૪, જય. પો.૬૭. (૨) સં.૧૮૪૪ ભા.વ.૫ રવિ. પ.ક.ર૯થી ૩૭, મહિમા. પિ.૮૭. (૩) સં.૧૮૫૯ આ. સાધાર મધ્યે સુગુણપ્રમોદ શિ. ઉદયસૌભાગ્ય લિ. ૫.સં.ર૭, જય. પિ૬૭. (૪) સં.૧૮૮૨ કા.શુ.૧૦ કસ્તુરસુંદર લિ. પ.સં.૨૧, બૌ.વિકા. નં.૬૫. (૫) સં.૧૮૯૧ આ.૧૩ રવિ. પ.સં.૩૫, જય. પિ.૬૬. (૩૭૨૭) સુકોશલ ચોપાઈ રસં.૧૭૯૦(?) પો.શુ.૧૩ આગ્રામાં
(૧) પ્રત ૧૯મી સદીની, પ.સં.૪૪, દાન. પ.૧૪ નં.ર૪૭. (૩૭૨૮) સુપ્રતિષઠા ચોપાઈ ર.સં.૧૭૮૪ માગશર રવિ ભરાટમાં અંત – શ્રી ખરતરગચ્છની પરંપરા, શ્રી જિણચંદ મુનીસ
ઉદયતિલક પાઠક જગ પરગડા, વારૂ વિચક્ષણ સીસ. ૧૧ ધ. અમર ભમર સમ ગુરૂપદકમલનું, અહિનિસ સેવા રંગ, ગુરૂદેવ-અનુગ્રહથી જસ ગાઇયો, સાધુ મહાગુણ ચંગ ૧૨ ધ. લાભકુશલ ગુલાલ આગ્રહ કરી, સુપ્રતિષ્ટ તણે સુભ રાસ, કી શ્રી મરેટ જ કેટમેં, સુખ રહ્યા ચેમાસ. ૧૩ ધ. સંવત સત્તરે સે ચરાણ, રવિ દિન મગસિર માસ, ચઢી પ્રમાણ ભલીયા ચોપાઈ હુઓ જ્ઞાનપ્રકાશ. ૧૪ ધ. જાં લગે સેસ ધરા સુસુમે રહી, જો લગે સૂરજચંદ,
જો લગે ધ્રુવનો તારે અટલ છે, તો લગે ગ્રંથ એ નંદ. ૧૫ ધ. (૧) સંવત ૧૭૯૯ પ્રવર્તમાને મૃગશિર વદિ પ દિને શુક્રવારે પં. જૈ.ભં. જયપુર પિ.૬૪ (ડા. ત્રિભોવનદાસ લહેરચંદના પ્રશસ્તિસંગ્રહમાંથી). (૨) સં.૧૭૯૯ શાકે ૧૬૬૪ મૃગશિર વ.૫ શુક્ર લિ. પ.સં.૧૫, જયપુર. [બન્ને પ્રતે એક જ જણાય છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org