________________
અમર-અમરવિજયગણિ [૨૧] જૈન ગૂર્જર કવિઓ ૫ (૩૭૨૯) કાલાસરસી ચોપાઈ ર.સં.૧૭૯૭ વૈશુ.૩ રાજપુરમાં
(૧) સં.૧૭૯૭ રાજપુરા મધે લકમીચંદ લિ. ભટ્ટી હસમખાં રાજ્ય. પ.સં.૧૪, જિ.ચા. પિ.૭૯ નં.૧૯૫૩. (૨) જય. પો. ૬૯. (૩) પ.સં.૧૬, જય. પિ.૬૮. (૩૭૩૦) સુદર્શન ચોપાઈ ૮ સર્ગ ર.સં.૧૭૯૮ ભાદ્ર.શુ.૫ નાપાસર આદિ- શ્રી સિદ્ધારથસુત નમું, વદ્ધમાન શિવલાસ
કામકુંભ મણકલ્પતરૂ, ઈહની પૂરણ આસ. અંત – વીર સુધર્મા જ બુહિં સ્વામી કેવલ સીમાકારી
તાસ પરંપર થયા પટાધર, સૂરિ ઉદ્યોતકારી. અનુક્રમ પાટ ભયા જિણચંદજી, શીતલ ચંદ જિ સારી, તસુ શિષ શીલસભાહિ સોભિત, ઉદયતિલક ઉવઝારી. ધ. ૧૦ તસુ વિનયી અમરગણિ પભણે, ગુરૂદેવ પાય દયારી, કીડીથી જિણ કુંજર કીયો, અઘડ હી ઘાટ ઘટારી. ધ. ૧૧ ગુરૂપ્રસાદ કરિય સદા સુખ, ગ્રંથ પ્રમાણ ચઢારી, જયવંતે હે જૈન મહાધર્મ, ધ્ર શશિ સૂરજ ભારી. ધ. ૧૨ મૂલ નાયક શ્રી અજિતદેવજી, દરસય જાય અઘારી, પરમ રિદ્ધિ સિદ્ધિ પાવે પૂજે, પૂરણ હેત ઈચ્છારી. ધ. ૧૩ વિધવસ રહે ચોમાસ નાપાસર, પાણી સુખ અહારી, સદગુરૂ શ્રી જિનકુશલ પ્રાસાદ, ઇતરૂ ભીત નઠારી. ધ. ૧૪ સંવત સત્તર અઠાણવા વરસે, ભાદવ શુકલ મઝારી, તિથિ પંચમ કવિ સિધ વૃદ્ધિ યોગે, પૂરણ ભઈ કથારી. ધ. ૧૫ આઠમ સરગ કરિ રાસ રચ્યો, રસ લહે અડસિદ્ધ વરારી, સરધા સંતી સુણહિ સુણાવે, સુખ પાવે નરનારી. ધ. ૧૬ પંચ પરમેષ્ઠી જે સમસ, મંગલિક આચારી,
તે નર અમર મુગતિસુખ વિલસે, જૈનધર્મ ઉપકારી. ધ. ૧૭
(૧) ઈતિશ્રી સુદર્શન ચરિત્રે કવિ અમર વિરચિત સુદર્શન વ્યંતરી કૃતિપસર્ગસહન મોક્ષગમનનામાષ્ટમ સર્ગ સમાપ્ત સમજનિ. ઇતિશ્રી સુદર્શન ચોપાઈ સંપૂર્ણ. સં.૧૭૯૯ વષે શ્રાવણ વદી ૮. પંજૈ..ભં. જયપુર પિ.૬૪. (ડા. ત્રિ. પ્રશસ્તિસંગ્રહમાંથી.) (૨) સગ ૮, ૫.સં.૨૭, જય. પિ.૭૦. (૩) જય. પ.ક. (૩૭૩૧) પૂજા બત્તીસી ગા.૩૩ ર.સં.૧૭૯૯ ફલોધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org