________________
જગન જગનાથ
[૨૧૪]
ગુજરદેસ જાણીએ રે, દેસ ભલે! સાતસાર તેહ રે દેસમાં રૂયડુ રે, નેર ભલૂ સુખકાર સુણા નર દાંતા સેહિર સુસાર........ એકસે સાઠ જ ગામડાં રે, દાંતાના સુખકાર. રાજ કરે ગુણરાજી રે પ્રથવીસ`ઘ મહારાજ તેજે પ્રતાપે કાપતા રે, પૂરે સહુનાં કાજ... સંવત સતર ચેાસડા જેઠ, સુદ સાતમ ભૌમવાર ફે ગાંમા રે ગાંમે વાત જ વાગી, સંધ ાસે નરધાર રે. અંત – જે સુણી નરનારી એ, તસ ઘરે મંગલ ચ્યાર સંધ આગ્રહ જોડી એ, દાંતા નેર મઝાર કે.
જૈન ગૂર્જર કવિઓઃ પ
Jain Education International
૧
For Private & Personal Use Only
ર
3
૧૧
૧૨
સંવત સતર ચેાસઠા તણેા એ, અવલ જ અનેાપમ માસ કે જેઠ વદની પાંચમે એ, ગાએ હર્ષ ઉલ્લાસ કે. પૉંડિત પ્રવર શિરામણી એ, ચતુરવિજય ગુરૂરાય તાસ રેસીસ ઇમ વીનવે એ, હેાજ્યા વિવેક સુખદાય. (૧) પ.સં.૬, સંધને જૂના ભ. પાટણ, દા.૭૬ નં.૧૧૮. [હેનાસૂચિ ભા.૧ (પૃ.૧૫૯).]
૧૩
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૯૨-૯૩, ભા.૩ પૃ.૯૭૨ તથા ૧૪૧૧૧૨. પહેલાં રિપુમન રાસ'ના ર.સં.૧૯૭૫(?) દર્શાવેલા, પરંતુ પછીથી સ.૧૭૬૧ હશે એવી નોંધ કરી છે. અર્જુદાચલ ચાપાઈ' ૨.સ’.૧૭૬૪ સ્પષ્ટ ધરાવે છે એટલે કવિના સમય એની આજુબાજુના જ ગણાય. ચૈક = એક = ૧ શૈલ = ૭ આદિ = ૧ રાગ = ૬ આ રીતે ૧૭૬૧ અ - ટન થયું લાગે છે, જોકે બીજા અર્થધટનાને પણ અવકાશ છે. વ્યંક માસ = શુચિ માસ જેઠ હશે ?] ૧૦૮૯, જગન જગનાથ (લાંકાગચ્છ . સેખાશિ.) (૩૭૬૨) સુકાશલ ચાપાઈ ર.સ.૧૭૬૧ ભા.
=
(૧) સં.૧૭૬૧ ભા.શુ. કાગ્રેજ મધ્યે પૂજ્ય ઋ. સેખા શિ. જગન્નાથ લિ. પ.સં.૯, જિ.ચા. પેા.૭૯ નં.૧૯૪૯. (સ્વલિખિત) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૦૬]
૧૦૯૦. અમર-અમરવિજયગણિ (ખ. જિનચ'દ્રસૂરિ–ઉદય
તિલકશિ.)
(૩૭ર૩) ભાવપચીસી ગા.ર૬ ૨.સ.૧૭૬૧ પો.વ.૧૦
४
www.jainelibrary.org