________________
અઢારમી સદી
[૧૩]
વિવેકવિજય
એ આરેથી અધિક જાણે, સીલ વડે સુખકાર રે. ગા. ૨ શીલ પાલ્યું રિપુમન રાજે, તા તસ રિદ્ધિ સિવાઈ રે, ઈમ જાણીને સંજમ પાલ, પ્રાણી તમે સહુ કોઈ રે. ૩ સીલઉપદેશમાલાથી લીધે, એહનો સહી અધિકાર રે, પંડિત સોઈ શોધીને કરો, જે હવે ખોવટ લગાર. જેહવી બુદ્ધિ તેહવી ચતુરાઈ, આવે તેવી વાણી રે, રંક જાણે હું ધનવંત સબલો, તે સવિ મચ્યા જાણું રે. ૫ અધિકૃઓછું જે મેં ભાગ્યું, તે મુઝ મિચ્છા દુક્કડ રે, એક ધ્યાને કરી જોડો, એહને રાસ ઘણું અમુલક છે. ક સતરસહસ ગુજરાતી સોહાવઈ, પાટણ બારસાર રે, ગામ વડાવલી અતિ ઘણું સારું, ધરમી લોક દાતાર રે. ૭ સંભવનાથ તણે પરસાદ, ચોપાઈ સરસ જ કીધી રે, શ્રી જિનને દીદાર કહીને મુઝ મનવંછિત સિદ્ધિ રે. ૮ સંવત ચેક સિલાદિક રાગ, જ્ઞાની નામ ધરીજે રે, માસ બેંક અજુઆલી તિથ સીવા, વાર ભલો ભૂગુ લીજે રે. ૧૦ સકલ ભટ્ટારક અનોપમ સોહે શ્રી હીરવિજય સૂરીરાયા રે, અકબરને બોધ દઇને, શ્રી જિનધર્મ પતાયા રે. તસ તણું શિષ્ય અતિ ઘણુ વારૂ, શુભવિજય કવિરાયા રે, તસ તણું ગુણવંત ગિરૂઆ, ભાવવિજય ગુરૂરાયા રે. ૧૧ તાસ રે સીસ અતિ ઘણું રૂડા, ઋદ્ધિવિજય સુખકાર રે, તાસ રેસીસ પંડિત ગુણભરીઆ, ચતુરવિજયશિષ્ય સાર રે. ૧૨ રાગ ધનાસી ઢાલ સતાવીસ, રિપુમદન ગુણ ગાયા રે, વિવેકવિજય કહે સુણતાં સહુને, આણંદઋદ્ધિ સવાયા રે. ૧૩
(૧) પ.સં.૧૮-૧૫, ગ્રંથમાન ૭૦૦, લીંભ. દા.રપ નં.૩૭. [લીંહસૂચી.] (૩૭૧) અબુદાચલ ચોપાઈ ર.સં.૧૭૬૪ જેઠ વદ ૫ દાંતામાં આદિ-સરસ વચન ઘો સરસ્વતી, ભગવતી ભારતી માય
અબ્દના ગુણ ગાયવા, મૂઝ મન આણંદ થાય. જેન સંવ પણ એમ કહે, અબુદ આદ ઉદાર સેવન સીધ રૂપા તણી, ઈણિ ઠામે નરધાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org