________________
વિવેકવિજય
[૨૧ જૈન ગૂર્જર કવિઓ: ૫ તેહનું મિચ્છા દુકડ એ, શ્રીય સંધ કરઈ સાખિ. ૬૭ ધ. પૂનિસગપતિ રાજીયા એ, પાલઈ પંચાચાર, શ્રી લક્ષ્મીચંદ સૂરીસરૂએ, જસુ દરસન છઈ સુખકાર. ૬૮ ધ. પ્રથમ શિષ્ય મુખ્ય તહના એ, વીરવિમલ મુનિંદ, વિનયવિવેકઈ આગલા એ, પ્રવર્તાવક માંહિ દીપઈ જિમ ચંદ.
૬૯ ધ. તેહ ગુરૂની અનુમતિઈ, રચિઉ રાસ રસાલ, ધરમ. શિવ દરિસનદધિ ભૂ વત્સરઈ એ, ભાગવા નયર મઝારિ. ૭૦ ધ. એ રાસ સરસ જિકે પભણઈ એ, આણુ હરખ જ જાણ,
લમ્બિવિજય વાચક ભણઈએ, તેહનઈ કુશલકલ્યાણ. ૭૧ ધ. (૧) શ્રીમદ્રાકાગણાધિરાજ પાદા, શ્રી લક્ષ્મીચંદ્રસૂરીઢાણાં, શિષ્ય લબ્ધિવિજય મુનિ વિરચિત શ્રી સુમંગલાચાય ચતુઃ ૫દી સંપૂર્ણ. સંવત શિવ રસદધિ પૃથ્વી (૧૭૬૧) વ કે માસે કૌમુદી પક્ષે પ્રાંતિકાર્ય સંજ્ઞા કર્મ. વાટ દ્વાદશાર્થિવસરે શ્રીમદ્ ભાગવા ગામ મધ્યે લિખિતમ. ગ્રંથા. ૪૨૫, મયા કિંચિત પ્રજ્ઞાનુસારેણ સુમંગલાચાર્યાખ્યાન રચિત વિબુધરેતદ્ર શોધનીયં પરોપકારાય સ્વપન્યાય. પ.સં.૯, પ્ર.કા.ભં. વડો. નં.૪૧૪. (કવિની સ્વહસ્તલિખિત પ્રત લાગે છે. રચ્યાસંવતમાં જ રચનાસ્થળે જ લખાયેલી છે.)
[પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૪૫૮-૫૯.] ૧૦૮૮. વિવેકવિજય (ત. હીરવિજયસૂરિ–શુભવિજય-ભાવવિજય
–દ્ધિવિજય-ચતુરવિજયશિ.) (૩૭૨૦) રિપુમદન રાસ ૧૭ ઢાળ સં. ૧૭૬૧ બંક માસ શુ.૧૧
ભગુવાર વડાવલીમાં આદિ– શંભણ પુરવર પાસ જિણ, હું પ્રણમું તુમ પાય, વામાનંદન નામથી, પરમ પામું સુખદાય.
૨ સરસતિ ભગવતિ આપ, મુઝનઈ બુદ્ધિપ્રકાસ,
કાલિદાસ જિમ માઘ તિમ, તિમ ઘો વચનવિલાસ. અંત - ઢાલ આવ આવ રે સહીઓ ઉપાસરે આવો એ દેશી.
ગાયા ગાયા રે ઉત્તમના ગુણ ગાયા, સુખસંપતિ બહુ પાયા રે, ઉત્તમના ગુણ સુણસે ભણસે તસ ઘર અદ્ધિ સવાયા રે. ૧ દાન સીલ તપ ભાવના કહીઈ, એ જગમાં સહી ચ્યારે રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org