________________
અઢારમી સદી
[૧૧]
લધિવિજય વા.
વીતતી તૂટા પ્રભુ, કીધા જ્યેાતિપ્રકાસ લાલ રે, પંડિત ભાનુવિજય તણા, લાવણ્ય મન ઉલ્હાસ લાલ રે. ૫ અંત – મહાવીર સ્ત. એવી આવી રે ઇંદ્રાણી પેાતઇ એ દેશી. સૉંગમ સુર પ્રેરિત સુરમ્યામા, મનમથ સેના આવી, સન્મુખ પ્રભુ સ્યું છલ વાહે ને, ખેલે નેહ જગાવી. પ્રીતમ લીજે રે આ યૌવનચા લાહા – આંચલી.
પ્રી. ૮
દિનદિન પરમાણુંદ બહુ વિલસે, વીર જિનેસર રાયા, કાવિદ ભાંત્તુવિજયયસેવી, લાવણ્યકે મન ભાયા. (૧) ઇતિ મહેાપાધ્યાય શ્રી શ્રી ૧૧૯ શ્રી લાવણ્યવિજયગણિકૃત ચતુર્વિં શતિ તીર્થંકર સ્તવન. શ્રી મહાવીર જિત ૨૪ સં.૧૭૬૧ ભા. વિદ ૫ ગુરૌ સ્તંભતીથ `દિરે લિ. પ.સ....૯-૧૩, તિલક.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૦૬-૦૭.]
૧૦૮૭, લધ્ધિવિજય થા. (પૌ. લક્ષ્મીચંદસૂરિ-વીરવિમલશિ.) (૩૭૧૯) સુમ'ગલાચાય ચાપાઈ ૨.સ.૧૭૬૧ ભાગવા નગરમાં આદિ – સકલ સુરાસુર સામી ભલ, સમરથ સાહિબ પાસ;
-
અત -
દૈવ દયાપર દાલિદ્રહર, નીલવરણ તનુ જાંસ. અશ્વસેન-કુલિ મ ડણક, વામા-ઊયરિ-મહાર; કસ-મદભંજન કેસરી, પ્રભાવતી-ઊરિ હાર. ત્રિગૂઢ લ છત દીપતુ, વાણારસિ જિન અવતાર; સે પાસ પ્રણમું મુદ્દા, જસ દીઠઈ જયકાર. સરસતિ ભગવતી ય નમી, માંગી વચનવિલાસ; કર જોડિ સહિગુરૂ તણા, પ્રણમું ચરણ ઉલ્હાસ. સિંધ્ધ સાધુ પ્રણમી કરી, પ્રણમી પ્રાધિ લિપિ પાય; સુમરેંગલ રિવર તણુઉ, ખાલિસ્સુ ચરિત સવાય.
Jain Education International
૧
For Private & Personal Use Only
3
રાગ ધન્યાસી, રિખભ પ્રભુ પૂજીએ – એ દેશી, પુત્રના ચરિત્રથી એ, ઉધરીએ એ અધિકાર, ધરમ હીએ ધરાએ, ટાલી સયલ પરમાદ – વિયણ સાંભલે એ ધરમ. છડા કુડઉ વિવાદ, ધરમ. આંકણી. ધ્રુરિ સંબધ પ્રકરણ” કહિઉ એ, અેહલુ સિદ્ધાંત મઝારી, ૬૬ ધ અધિક ઉૐ જે કહિઉં એ, ખેાલી અલીક જ ભાખ,
૫
www.jainelibrary.org