________________
ખેમચંદ
[૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ આ રાજુલ સતી ગુણ જણ, કારજ કીધું રે. આ સંવત સત્તર પંચાણું, રહી ચોમાસે રે; આ પોરબંદર શુભ ઠામ, મનને ઉલ્લાસે રે. શ્રી વિજયરત્ન સૂરિદ, વાચક દેવ બોલે રે,
વારી હું નેમ જિદ, નહીં તુમ તાલે રે. (૧) લી.ભં. દા.૨૩ (ગેડી તથા દાદા સ્તવન સાથે).
પ્રકાશિત : ૧. પ્રકા. જગદીશ્વર છાપખાનું, સં.૧૯૮૦. [૨. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧.
[પ્રથમ આવૃત્તિ ભા. પૃ.૫૦૦–૦૩. ત્યાં આ કવિની દીપવિજયશિષ્ય દેવવિજય (જુઓ હવે પછી સં.૧૭૭૮ના ક્રમમાં) સાથે ભેળસેળ થયેલી, પરંતુ બન્ને કવિઓ સ્પષ્ટ રીતે પોતાની અલગ ગુરુપરંપરા નિદેશે છે, તેથી બનેને જુદા જ કવિઓ ગણવા જોઈએ.
પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૭૨૯ પર જે દેવવિજયને સં.૧૭૭૩માં ઉપાધ્યાયપદ અપાયું હોવાનો ઉલ્લેખ છે તે આ જ દેવવિજય સંભવે છે. તો “નેમરાજુલ બારમાસ (૧)” સં.૧૭૭૩ પછીની કૃતિ બને.] ૧૦૮૫. ખેમચંદ (તા. મુક્તિચંદ્રશિ.) (૩૭૧૭) ૨૪ જિન સ્ત, લ.સં.૧૭૬૧ પહેલાં અંત - વિજયપ્રભસૂરિરાય, સૂરિશિરોમણું રે સુ.
શ્રી વિજયરન સુરીંદ, મુનિવરનો ધણી રે મુ. મુગતિચંદ ગુરૂ સીસ, પેમચંદ ઈમ ભણુઈ રે છે.
ગાયા જિન ચેવિસ, ઉલટ અતિ ઘણઈ રે ઉ.
(૧) પંડિતશ્રી મુક્તિચંદ્રગણિ શિ. પં. જેમચંદગણિ શિ. મુનિ વિરચંદ્ર લિષતું. સં.૧૭૬૧ બુદિ મધ્યે. ગુલાબવિજય ભંડાર ઉદયપુર.
[પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૪૫૫. ત્યાં કૃતિનો રસં.૧૭૬૧ દર્શાવેલ. કવિના શિષ્ય કરેલી આ પ્રથમાદશ પ્રત હોય તે ર.સં.૧૭૬૧ સંભવે.] ૧૦૮૬ લાવણ્યવિજયગણિ (ભાનુવિશિ.) (૧૭૧૮) ચોવીશી સં.૧૭૬૧ લગભગ આદિ- આદિનાથ સ્ત, મહાવિદેહ ક્ષેત્ર સોહામણું એ દેશી.
આદિ જિનેસર સાહિબા, જગજન પૂરે આસ, લાલ રે. કરીય કૃપા કરૂણું કરે, મનમંદિર કરો વાસ, લાલ રે. આદિ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org