________________
અઢારમી સદી
[૨૯]
દેવવિજય
નેમ રાજુલના ગુણ ગા, હું તો કેતાં બહુ સુખ પાઉ રે. સામલીયા. અંત – એ તો સંવત સત્તર સાઠે , ગાયો મેં વિરહી માટે રે, સા.
શ્રી વિજય રતન સુરિરાયા, એ તો દેવવિજય ગુણ ગાયા રે. સા. ૧૭ (૧) જે.એ.ઈ.ભ. (તીર્થમાલા સાથે).
પ્રકાશિત ઃ ૧. જગદીશ્વર છાપખાનું, સં.૧૯૪૦ (શીલાછાપ). (૩૭૧૫) શીતલનાથ સ્ત, ર.સં.૧૭૬૯ માંડવીમાં આદિ છેડી તે આવી થારાં દેસમેં મારૂજી, ખીરણ દેઈ પાછી વાલ હે;
મૃગાણીરા ભમરા, થાંસુ નહિ બેલાં મારૂજી. એ દેશી. શ્રી સરસતી ચરણે નમી, સાહેબજી પ્રણમી સદગુરૂપાય હે
ઝીણું મારૂ સૂ મારે મન વચ્ચે; સીતલ જિનવર ગાયયૂ સા. નામું નવનિધ થાય છે. ઝીણું. ૧ અંત – સંવત સતર ઉગણેતરે સાર હી સા. માંડવિમાં માસ હે, ઝી.
સીતલ જિનવર મેં સ્તવ્યા, સા. પૂર સંધની આસ હો. ઝી. ૧૦ શ્રી તપગચ્છ માંહે સેભતા સા. શ્રી વિજય રત્ન સૂરિરાયા હો. ઝી. દેવવિજય સુખ દીજિઈ સા. તુમ નામેં સુખ થાય છે. ઝી. ૧૧
પંડિત દેવ ઈમ વિનવે સા. (૧) મુનિ ઋવિજય લખિત મંડવિ નગરે. પસં.૧-૧૪, મારી પાસે. (૩૭૧૬) + નેમરાજુલ બારમાસ (૩) ૧૨ પદ્ય સં.૧૭૯૫ ચોમાસું
પિોરબંદર કાવ્યમાં રસ છે. આદિ– ચેત્રે તે ચતુરા નાર, ચિત્તથી વિમાસે રે;
કંતવિહુણી રાત, કિમ કરી જાશે રે. અંત - આ ફાગુણ આવ્યો માસ, નાહ ન આવ્યો રે;
અબીલ ગુલાલ જ તેહ, સહુ મેં છંટાયો રે. આ પીયુ ચાલ્યો ગિરનાર, મુજને છોડી રે; આ શિવરમણી શું રંગ, પ્રીત એણે જેડી રે. આ ખોટી જગ માંહે પ્રીતિ, જે નર કરશે રે; થિર નહીં જગ માંહે કાય, સુકૃત હરશે રે. પામી તે મને વૈરાગ્ય, સંયમ લીધું રે;
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org