SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ રામવિજય વા. [૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ વિજયદાન સૂરીશ્વર ઉત્તમ, ચિંતિત કારજ કીધું રે. ૨૫ સેલ દાહેર સહિમાં, આચારિજપદ પાયું રે, સોભાગી મહિમાનધિ મોટા, જિનશાસન દીપાયું રે. રક શ્રી હિરવિજયગુરૂ પાટે પટાધર, શાહ કર્મ કુલચંદે રે, માત કેઈડાઈ કુખિ ઉપન્યા, શ્રી વિજયસેનસૂરિ વંદો રે. ૨૭ સુમતિ ગુપતિ સુધી ગુરૂ ધારે, સમતારસભંડારે રે, જિણે એ ગુરૂને નયણે નિરખ્યાં, ધન તેહનો અવતાર રે. ૨૮ શાહિ સભા માંહિ વાદ કરિને, જિનમતિ થિરતા થાપી રે, બિરૂદ સવાઈ જગતગુરૂ પાય, કીર્તિલતા આરોપી રે. ર૯ તાસ પાટે ઉદયાચલ ઉદય, શુદ્ધ પ્રરૂપણાકારી રે, શ્રી રાજસાગરસૂરી જયવંતા, ભવિયણને ઉપકારી રે. ૩૦ દેવીદાસ-કુલ-નંબર-દિનમણિ, માત કેડમદે જાયા રે, મનમોહન ભાગી સદગુરૂ, મહિમાનિધિ મુનિરાયા રે. સંવત સેલ ગ્યાસીયા વર્ષે, આચારજપદ થાપી રે, શ્રી રાજસાગરસૂરિ નામ જયંકર, સાગરગછ દીપાયા રે. ૩૨ સાહશિરોમણિ સહસકિરણ સુત, શાંતિદાસ સુજાણ રે, જસ ઉપદેશે બહુ ધન ખરચ્યું, લખ ઇગ્યાર પ્રમાણ રે. ૩૩ કરતિકમલા શ્રી ગુરૂજીની, જગ માંહે ઘણું પસરી રે, ભવિયણ મહી માંહે અતિ હર, જસ ગુણમાલા સમરી રે. ૩૪ તેહ ગુરૂ પાટ પટાધર પ્રગટયા શ્રી વૃદ્ધિસાગર સૂરીદો રે, પંચાચાર વિચારે ચતુરા, મોહનવલ્લીઝંદા રે. ૩૫ રૂપ અનોપમ સંગ બિરાજે, શુભ લક્ષણ અતિ રૂડા રે. બહુ નરનારી જિણે પ્રતિબોધ્યા, વયણ ન ભાગે કૂડા રે. ૩૬ ગુણનિધિ તેને માટે વિરાજે, શ્રી ઉમિસાગરસૂરિ છાજે રે, કીરતિ જેહની જગ માહે ગાજે, ભવિમન-સંશય ભાંજે રે. ૩૭ સંપ્રતિ માનવિજય તે ગુરૂજી સભાગી સિરદારે રે, વૈરાગી વાહલા વિજનને, સમતારસભંડારે રે. ૩૮ તેહ તણે રાજયે એ રચિયો, શાંતિ પ્રભુનો રાસ રે, ભવિયણ ભાવ ધરિને નિસણ, લહિએ સુખવિલાસ રે. ૩૯ ઢાલ – ધન્યાશ્રી. શ્રી ગુરૂ હીરસૂરિસર શીષ્ય કલ્યાણવિજ્ય વિઝાયપુરંદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy