________________
અઢારમી સદી
| [૨]
રામવિજય વા.. પ.સં.૧૪૨, ખેડા સંધ ભં. દા.૧ નં.૩. (૩૭૦૯) નેમિનાથ ચરિત્ર બાલા રે.સં.૧૭૮૪
(૧) પ.સં.૨૮૫, પ્ર.કા.ભં. દા.૫૬ નં.૫૧૧. (૩૭૨૦) [+] શાંતિજિન રાસ ર.સં.૧૭૮૫ વ.શુ.૭ ગુરુ રાજનગરમાં આદિ- સકલશ્રેયવરદાયિની, મુનિવરવંદિત જેહ,
જિનપદલક્ષ્મી નિત નમું, આણિ અધિક સને. અંત – તપગચ્છનાયક સુગુરૂ મણિદા શ્રી હીરવિજય સૂરંદા રે,
બુઝ અકબરશાહ નરિંદા, મેહનલ્લિકંદા રે. ૧૩ પડહ અમારિ તણું વજડાયા, જીજીયા-કર છેડાયા રે ડાબર સરવર પુણ્ય અંકૂરા, ધર્મકરણ થયા શૂરા રે. ૧૪ અકબરશાહ કર્યો જેણે સીધે, બિરૂદ જગત ગુરૂ દીધો રે; મહીયલમાં સબલો જસ લીધો, ચિંતિત કારત કીધો રે. ૧૫ શ્રી વિજયદાન ગુરૂ પાટ પટોધર, ઉદય અધિક સવાઈ રે, પંચ વિષય પરિહાર કર્યો જિર્ણો, તપ તપિયા સુખદાઈ રે. ૧૬ દેય સડસ અંબિલ જસ કીધાં, ઈમ નિવિ તિમ જાણે રે; ત્રિક્ય સહસ પટ શત વલી ઉપર, તપ ઉપવાસ વખાણે રે. ૧૭ ચાર કડિ સંખ્યાએ કીધે, શ્રી સહગુરૂ શિષ્ય ભાયે રે, અષ્ટોતરશત મુનિ જેણે દીખ્યા, એ ગુરૂપુજે પાયો રે. ૧૮ પંચશત સંખ્યાએ જસ ઉપદેશું, દેહરાસર પ્રાસાદો રે, ભવિજન ભાવ ધરીને માંડયા, દીઠે હેવો આણંદો રે. ૧૯ બિંબપ્રતિષ્ઠા કીધી ગુરૂજીએ, પંચાસ વાર ઉદાર રે, પાટણ પ્રમુખ નયર બહુ ઉત્સવ, વરો જયજયકાર રે. ૨૦ યાત્રા દેય સિદ્ધાચલ કેરી, દેય ગિરિનારે કીધી રે, લાખ બિબ જહા જિનનાં, મહિયલે ઈજત લીધી રે. ૨૧. માન તજી ઋષિ મેઘજી નામે, લંકામતને સ્વામી રે, જિનપ્રતિમાઆરાધક હુએ, હીરગુરૂને પામી રે. માગશિર સુદિ નવમી દિન સુંદર, શાહ કંયાકુલિ આયો રે, પન્નર આસીએ પાલણપુરમાં, નાથીએ કુઅર જાય રે. ૨૩ પર છનુએ કાર્તિક વદમાં, બીજે દીક્ષા લીધી રે, સત્તર [સંવત] સેલ સાતે નાગોરે, પંડિત પદવી દીધી રે. ૨૪ સત્તર [સંવત] સોલ આડે વાચકપદ, મહા શુદિ પંચમીએ દીધું રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org