________________
અઢારમી સદી
[૫] રામવિજય વા.
દિનદિન ચઢતિ જગસા. ૧ શ્રી. શા રખાનંદન સોભાગી સાચે વડ વૈરાગી સંમતિ અરથ વિચાર સદ્દગુરૂ, સાચે શુભમતિ રાગી. ૨ શ્રી. માત પૂંજીબાઈ કુખે જોયો, નામે નવનિધિ થાઓ, વાચક ધર્મવિજયવર તેહના, દીપે અધિક સવાઈ. ૩ શ્રી. તસ અંતેવાસી ગુણ એ ભરિયા, બોલ ન બોલે વિરૂઆ, શ્રી જયવિજય વિબુધ મૃતદરિયા, પાલેં સૂધી કિરિયા. ૪ શ્રી. તસ પદપંકજભમર સરિખા, શ્રી શુભવિજય કવીશા, ગુણ ગંભીર મેરૂગિરી શા, શ્રુતજલ-સિંધુ મુનીશા. પ શ્રી. તસ ચરણબુજસેવક સુંદર, શુભ કિરિયા ગુણ શરા, સાધે યોગ અભ્યાસ અખંડિત, નહિં ગુણરયણ અધૂરા. ૬ શ્રી. મહિમાવંત મહંત મુનીસર, ચરણ નમે અવનીશા, શ્રી ગુરૂ સુમતિવિજય ઉપગારી, પ્રતો કેડિ વરીશ. ૭ શ્રી. તેથી ગુરૂ મહિમાનિધિ સાંનિધિ, રાસ રસીક મેં નિપાયા, શાંતિ પ્રભુ ગુણરાશિ ભણતાં, નવનિધિ આણંદ પાયા. ૮ શ્રી.. પૂરવ ચરિત તણું અનુસાર, એ સંબંધ બનાયા, લાભ અનંત લહ્યો એ રચતાં, દિનદિન સુજશ સવાયા. ૯ શ્રી. સકલ સંધને મંગલકારી, શાંતિ જિણુંદ સુખદાયા, રામવિજય કહે એ જિનવરને, હરખ ધરી ગુણ ગાયા. ૧૦ શ્રી. સંવત સત્તર પંચાસીયા વષે, વૈશાખ માસ કહાયા, શુદિ સાતમ ગુરૂ પુષ્ય સંયોગે, પૂરણ કલશ કઢાયા. ૧૧ શ્રી. અધિકન્યૂન જે કાંઈ ઈમેં, અણઉપગે લિખાયા, સકવિ સવિ શોધી લેજ્યો, કરિ સુનિ જરિ સુપસાયા. ૧૨ શ્રી. શ્રી રાજનગર સંઘ સોભાગી, તેને પ્રથમ સુણાયા,
ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટિ અધિકેરી, આણંદ અધિક ઉપાયા. ૧૩ શ્રી. (૧) સં.૧૭૮૦ માગ.વ.૮ આગરા મધ્યે ઉદયચંદ શિ. ખુમ્યાલચંદ્ર લિ. ખર. જિનવિમલસૂરિ રાજ્ય. ૫.સં.૧૦૦, જય. પિ.૬૬. (૧) સં. ૧૭૯૨ ફા.વ.૧૩ શની પં. દેવહંસગણિ શિ. પં. જહંસ શિ. રૂપહંસગણિ શિ. મુ. મેહનહિંસ ભ્રાત હિંસગણિ શિ. મુનિ મુક્તિહંસ લ.. સૂરતિ બંદિરે ચાતુર્માસ પિતૃભ્રાત્ર દયાચંદ. પ.સં.૧૮૪-૧૭, વી.ઉ.ભં. દા.૨૦ પિ.૧. (૩) સં.૧૮૭૬ આસો સુદી ૧ રવિ વીરપુર વાસ્તવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org