SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ કેશરકુશલ [૧૯] જૈન ગૂર્જર કવિઓ: ૫ અંતેવાસી તેહના રે, સરસ્વતિ બિરૂદ સુજાણ; ઈડરગઢ-ભૂપતિ-સભા રે, અતિ પંડિત બલમાણ. . બુ. ૮ સરસ વચન ક્યું શાસ્ત્ર સરસ્વતી રે, શ્રી વિશાલકત્તિ ઉવઝાય; તાસુ શિષ્ય વાચકપદધરૂ રે, હે મહર્ષ કહેવાય. બુ. ૯ તાસ શિષ્ય બે નિર્મલા રે, અમર અને રામચંદ; સાધુધર્મધારક સદા રે, દીપે ક્યું રવિચંદ. બુ. ૧૦ અભયમાણિક્ય જયવંત જણિયે રે, સવિ ગુણસૂત્રભંડાર; પ્રત્યક્ષ પદ વાચક ધરે રે, દિનદિન જસુ જ્યકાર. બુ. ૧૧. તસુ પયપંકજ-મધુકર સમો રે, લણે રહે નિશદાસ; તિ એ ચારિત્ર પ્રકાશિયું રે, લક્ષ્મીવિનય સુજગીશ. બુ. ૧૨ સંવત નભ રસ મુનિ શશી (૧૭૬૦) રે, મારેટ નગર મઝાર; ફાલ્ગન શુદની પંચમી રે, તુંગીપતિ દિનવાર. બુ. ૧૩ એ આવશ્યક સૂત્રથી રે, કીધે ચરિત્ર ઉલ્લાસ છે અધિકે જે કહ્યું કે, મિચ્છા દુક્કડ તાસ. બુ, ૧૪ ભણે સુણે એ ચરિત્ર જે ભાવ શું રે, તસ ઘર નવનિધ થાય, અલિયવિઘન પૂર્વે ટલે રે, મનવંછિત ફલ થાય. બુ. ૧૫ વિછડિયા સાજન મિલે રે, પૂગે મનની આસ; ચાર બુદ્ધિ ઉપજે અંગમેં રે, પામે વલી જસવાસ. બુ. ૧૬ પ્રકાશિત ઃ ૧. પ્રકા. ભીમશી માણક. (૩૬૯૮) ભુવનદીપક બાલા .સં.૧૭૬૭ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૫૬-૫૮, ભા.૩ પૃ.૧૪૦૬. આ કવિને નામે મુકાયેલ “હું ઢક મતોત્પત્તિ રાસ” અન્ય લક્ષ્મીવિજય (જુઓ હવે પછી સં.૧૮૫૧ના ક્રમમાં)ની રચના જણાતાં અહીંથી રદ કરેલ છે.] ૧૦૮૧. કેશરકુશલ (વીરકુશળ-સૌભાગ્યકુશલશિ.) ( ૬૯૮) + જગડ પ્રબંધ ચોપાઈ [અથવા રાસ ૨૬ કડી .સં. - ૧૭૬ શ્રાવણ સાંતલપુરમાં આદિ-પાસ જિણેસર પય નમ, પ્રણમી શ્રી ગુરૂપાય; જગÇશા સુરલા તણા, ગુણ ગાતાં સુખ થાય. રાજા કરણ મરી કરી, પિહેતા સરગ મઝાર; કંચનદાનપ્રભાવથી, પગપગ રહે મહાર. માનવભવ જે પામીએ, તો સહી દીજે અન; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy