________________
અઢારમી સદી
[૧૯૭]
કેશરકુશલ દેવલોકથી અવતર્યો, જગÇશા ધનધને. અંત – ઈંદ્ર ચંદ્ર કે સુરતરૂ સાર, માનવ નહીં એ સુર-અવતાર;
ધનધન જતિ શ્રીમાલી તણી, જેહની કીતિ ચિહું દિશે જણ.૨૪ સતર નભ ષ શ્રાવણ માસ, એહ સંબંધ કર્યો ઉલલાસ; શાંતલપુર ચોમાસું રહી, શ્રાવકજનને આદરે કહી. ૨૫ પંડિત માંહે પ્રવર પ્રધાન, વીરકુશલ ગુરૂ પરમનિધાન;
સૌભાગ્યકુશલ સદ્ગુરૂ સુપસાય, તાસ શિષ્ય કેશર ગુણ ગાય. ર૬ (૧) જગડુશાને કડખો સં.૧૯૮૯ અસાડ વદ ૪ સોમે લ. ઠાકોર દુલા હરખા પાટણ મધે. પ.સં.ર-૧૧, જશ.સં. [લીંહસૂચી.]
પ્રકાશિત ઃ ૧. પ્રકા. ભીમશી માણક. (“લીલાવતી મહિયારીના રાસ” સાથે) (૩૭૦૦) વીશી આદિ
૧ સીમંધર સ્ત. સીમંધર જિનરાજ સુહંકર, લાગા તુમ સું નેહા .
સલૂને સાંઈ દિલ સૌ દરસન દેહ તુમહીં હમારે મનકે મેહન, પ્યારે પરમ સનેહા વો-૧ સને.
સુફલ ઘરી વહ સફલ સુબિરિયાં, જિહાં તુમ દરસન પાઉં વ સ.
કેસર કુશલ કહે મનભાવન, ચરનકમલ શિર નાઉં . ૫ સ. અત –
અજીતવીય સ્ત. અબ મેં મંગલમાલ પાઈ, પાઇ વે પ્રીતિ સેવાઈ. અબ. અછતવીય જિનરાજ ચરનકી, જે સેવા ચિત લાઈ. અબ. ૧
ભાગ જોગ જિનરાજ પ્રભુકી, ભગતિ મુગતિ મન ભાઈ
કેસરકુશલ સદા સુખસંપદ, નિદિન અતિ અધિકાઈ. અબ. ૫
(૧) ૧૭મા જિન સ્ત. સુધી – પછી અપૂર્ણ, પ.સં.૫, મહિમા. પિ. ૬૩. (૨) પ.સં.૬, સં.૧૯૧૬ ચે.શુ.૧૨ રવિ વિકાનેર મળે. ભિં? (૩) પ.સંગ, મહિમા. પિ.૬૩. (૪) સં.૧૭૯૦ આષાઢ શુ.૧૫ લિ. પં. ગુલાલવિજય શ્રા. દેવકીજી વાચનાથ. ૫.સં.૧૦-૯, કુશલ. પિ.૩૫.
[પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૧૫૮ તથા ૧૭૪, ભા.૩ પૃ.૧૨૦ તથા ૧૧૨૦૮. ત્યાં બે જુદા ક્રમાંકથી નેધાયેલ કર્તાકૃતિને પછીથી એક કરેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org