SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ -અઢારમી સદી [૧૯૫] લક્ષ્મીવિનય ૧૦૮૦. લક્ષ્મીવિનય (ખ. જિનચંદ્રસૂરિના ગ૭માં લઘુખરતરશાખા--સાગરચંદસૂરિ-જ્ઞાનપ્રદ–વિશાલકીર્તિ-હેમહર્ષ -અમર અને રામચંદ–અભયમાણિક્યશિ.) (૩૬૯૭) + અભયકુમાર મહામંત્રીધર રાસ ૪ ખંડ ૨.સં.૧૭૬૦ ફા.શુ.૫ સોમ મરોટ નગરમાં આદિ દેહા. પરતખ સુરતરૂ સારિખો, પ્રણમું પાસ જિહંદ; સુરનર કિનર સાસતા, પ્રણમે પય-અરવિદ. વિધનવિદારણ સુખકરણ, પૂરણ વંછિત કોડ; ધરણિદ ને પદમાવતી, સેવે બે કર જેડ. ચરમશરીરી ચરમજિન, સંપ્રતિ શાસન જાસ; સમરીજે મન તે સંદા, આણું મન ઉલ્લાસ. (આ પછી સરસ્વતી, ગુરુની સ્તુતિ કરીને કહે છે કે :) અભયકુમર ગુણ વર્ણવું, બહુ બુધ બુદ્ધિવિલાસ, સુણતાં અચરિજ ઊપજે, જગ જાગે જસ વાસ. અતિ – (ચાર ખંડ છે. તેમાં છેલ્લા ખંડની.) ઢાલ ૨૧મી લોકસરૂપ વિચારો આતમહિત ભણી રે - એ દેશી. બુદ્ધિ અને સમકિત અધિકારે ગાઇયે રે, મુનિવર અભયકુમાર, સાધુ તણું ગુણ કહેતાં ભાવ શું રે, સફલ હેવે અવતાર. બુ. ૧ ગણધર સેહમસ્વામિ પરંપરા રે, વૈરી નામા શાખ; શ્રી કટિકગણ ચંદકલાનિલ રે, ખરતર બિરૂદ જસુ ભાખ. બુ. શ્રી જિનચદ સૂરીસરૂ રે, જયવંતા જગ ભાણ; ગુણ છત્રીશે શોભતા રે, આગમ અર્થ સુજાણ. બુ. ૩ તસુ ગચ્છ માંહે હુવા દીપતા રે, ગ૭ જુગ રાખણ ભાર; છે આચારજપદવી જેહને રે, સહુ જાણે સંસાર. બુ. ૪ શ્રી સાગરચંદ સૂરીસરૂ રે, જસુ વર વીર મહેત; તિણે પદ દીધું ભદ્ર સૂરીંદને રે, ગ૭ ગુણ સુ મહત. શ્રી સાગરચંદ સૂરીશની રે, શાખા સબલ સનૂર; . તસુ પ્રસાદે દીસે દીપતી રે, દિનદિન તેજ પર. બુ. ૬ ફલ શિક્ષાદિક અનુક્રમે રે, વાચક જ્ઞાનપ્રદ; પંડિત પૂરા પરગડા રે, દાયક સકલ પ્રમાદ. બુ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy