________________
કુશલવિનય
[૧૯] જૈન ગૂર્જર કવિઓ: ૫ જ્ઞાનસાગર વાચક કહી એ, તેત્રીસમી એ ઢાલ, ઉત્તમ ગુણ સાંભલી એ, હરશે બાલગોપાલ.
અ. ૧૭ (૧) લિ. મયારૂચિ તપાગચ્છ સાહિજિહાનાબાદ નગરે નવધરા મધ્યે લિપીચક્રે. પ.સં.૨૫૧૩, શેઠિયા ભં. વિકાનેર.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૦૨-૦૪.] ૧૦૭૮, કુશલવિનય
આ અને રા.સં.૧૮૧૨ના શૈલેશ્વદીપક કાવ્યના કર્તા કુશલવિજય (હવે પછી ૧લ્મી સદીમાં) એક જ છે કે નહીં તે કૃતિઓ જોઈને કહી શકાય. (૩૬૯૫) નેમિરાજલ શિક ર.સં.૧૭૫૯ ફા.શુ.૩
(૧) સં.૧૭૭૯ પ.શુ.૪ રવિ સાદડી નય. અન્ય કૃતિઓ સહિત, પ.સં.૩૭, નાહટા.સં. (૨) પ.સં.૨, ચતુ. પો.૯.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૦૪ તથા ૧૫ર૪.] - ૧૦૭૯ માવજી (રવિવિજય શિ.) (૩૬૯૬) પાશ્વનાથ છંદ ૧૦૧ કડી લ.સં.૧૭૬૦ પહેલાં
જુદાજુદા ગામના પાર્શ્વનાથનું વર્ણન. આદિ- સુરતરૂ ચિંતામણિ સમે, પરગટ પારસનાથ
પરમેસર પ્રણમ્ સદા, હરશે જેડિ હાથ. અંત –
કલસ પરતક્ષ પારસનાથ આસપૂરણ અલવેસર પરતક્ષ પારસનાથ પરમમંગલ પરમેસર પરતક્ષ પારસનાથ સુજસ ત્રિહુ ભુવણે સોહે પરતક્ષ પારસનાથ સયલ સુરનરમન મોહે, શ્રી પાશ્વનાથ વીર પ્રતાપ સુરગિરિ સુરિજ ન્યૂ સસી, પંડિત શ્રી રવિવિજય પવર, સસ જંપઈ માવજી. ૧૦૧ (૧) સં.૧૭૬૦ આસો શુ. ગુરૂ પં. માનવિય ચિરંજીવી લ. સીસ મેઘવિજય, પિસાલ વડી. પ.સં.૭-૧૦, હા.ભં. દા.૩ નં.૯૫.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૦૮.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org