SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૩] પુણ્યાઢચ પુરૂષ તણી કથા એ, સુણીયે ધરિ ઊમાહ સદા સંપતિ કરે એ, દિન પ્રતિ હાઇ ઉછાઉં. ૧૩ મ. ૧૮ (૧) ૫. જ્ઞાનભદ્ર લિ. પ.સ’.૫, અભય. ન.૩૦૭૧. (૨) સ.૧૭૯૮ જેશુ. સાઝત મધ્યે વા. ક્ષમાલાભ શિ. જ્ઞાનસાગર શિ. જયશીલ ભ્રાતૃ ચશશીલ શિ. નિત્યભદ્ર લિ. જ્ઞાનભદ્ર ધર્મરંગ સહ. પ.સં.૭, જય. પેા.૬૭. [પ્રકાશિત ઃ ૧. બે લઘુ રાસકૃતિએ, સંપા. રમણલાલ ચી. શાહ.] (૩૬૯૪) કચવના ચાપાઈ ૩૩ ઢાળ ર.સ.૧૭૬૪ વિજયદ્રશમી ગુરુ આદિ – ૐ નમઃ શ્રીમદ્રિષ્ટદેવાય નમઃ સ્વસ્તિ શ્રીદાયક સદા, પ્રણમુ. શ્રી વમાન આપઃ સહુ અલગી ટલે', ધરતાં જેનવું ધ્યાન. સમરી માતા સારદા, માગું નિરમલ બુદ્ધિ, ચરણુ નમું સહગુરૂ તણા, તિગુી હુઇ નવનિનિધ . વન્દે સુખ ભાગવઈ, તે તા દાંત પસાય, તાસ ચરિત ઘુણતાં થયાં, કસમલ દૂરિ પુલાય. અંત – ઇમ જાણી ફૂલ દાંતના એ, દીજે દાન ઉદાર, ઋ. ૧૧ ઋ. ૧૨ દીય દુરગતિ ટલઈ એ, પામઈ ઋદ્ધિવિસ્તાર. સંવત સતર ચઉસઇ એ, આ સુદિ ગુરૂવાર, વિજયદશમી દિને... એ, એહ રચ્યા અધિકાર. યુગપ્રધાન જગ પરગડા એ, શ્રી જિનરાજ યતીસ, પાધર તેહના એ, શ્રી જિનરતન સૂરીસ, તાસુ શિષ્ય પાઠક ગુણનિધિ સહી એ, પાઠક શ્રી ક્ષમાલાલ, ઉત્તમ કરણી કરઈં એ, લીયઈ નરભવલાભ. તાસુ સીસ વાચક થુણ્યઉ એ, જ્ઞાનસાગરણ એમ, યવના મુનિ ભણ્યા એ, આંણી અધિક પ્રેમ, શ્રી ખરતરગચ્છ-રાજીયા એ, શ્રી જિતસુખ સૂરિંદ, વિજયરાજઈ સદા એ, તેજ” તણિ દિણિંદ, એહ સંબંધ ધૃતપુન્યને એ, ભવિયનનઇ હિતકાર, રાસક રળીયામણા એ, સુણતાં જયજયકાર. ગુણુ ગાવઈ જે સાધુના એ, છિ વરઈ તસુ આય, વિધન દૂરð પુલÛ એ, મનવ તિ સુખ થાય. જ્ઞાનસાગર વાચક Jain Education International For Private & Personal Use Only ૧ ૩. ઋ. ૯ . ૧૦ . ૧૩ ઋ. ૧૪ . ૧૫ ઋ. ૧૬ www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy