________________
જ્ઞાનસાગર વાચક [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૫
ગછ શ્રી માલધારખંડણ દુહવિલંડણ વાચક શ્રી ભગવંતવિલાસ તસ્ય શિષ્ય મુનિશ્રી કહઈ લક્ષ્મણ શ્રી સંધ પૂર આસજી. [ભ.?]
[પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૪૮૮.] ૧૦૭૭. જ્ઞાનસાગર વાચક (ખ. જિનરત્નસૂરિ–ક્ષમાલાભશિ.) (૩૬૯૩) [+] નલદવદંતી ચરિત્ર ચોપાઈ ર.સં.૧૭૫૮ જે.શુ.૧૦ બુધ આદિ – પ્રણમું પારસનાથના, ચરણકમલ સુખકાર
સારદ ને સદગુરૂ વલી, બુદ્ધિસિદ્ધિદાતાર. સતીયાં રે સિરસેહરે, દવદતી નલનાર તાસુ ચરિત્ર સુણતાં થકાં, સફલ હુ અવતાર
ઉપઈ રાસ અનેક છે, તો પણ મુઝ મનરંગ
અતિ સંખેપ ગાઈશું, તસુ ગુણ ગંગતરગ. અંત – ઢાલ ઋષભ પ્રભુ પૂજી એ એહની
ચારિત્ર પાલે ભાવ શું એ, દૂષણ સગલા ટાલ કઠિન તપજપ કરે એ, જીવદયાપ્રતિપાલ. મહામુનિ વંદીએ એ.
પાંડવનેમ ચરિત થકી એ, ઉધરીયૌ અધિકાર દમયંતી નલ તણે એ, શ્રી સંઘને જયકાર.
મ. ૧૧ શ્રી ખરતરગચ્છનો ધણી એ, શ્રી જિનરાજ સુરિંદ પાટૅ મહિમા ઘણો એ, શ્રી જિનરતન મુનિંદ. મ. ૧૨ તાસુ સીસ પાઠક જય૩ એ, શ્રી માલાભ ગુણખાંનિ પ્રતાપે મહીયલ એ, દિનદિન ચઢતે વાન.
મ. ૧૩ તાસુ શિષ્ય વાચક કહે એ, જ્ઞાનસાગર સુપવિત્ત કરણ નિજ આતમા એ, સતીય તણે સુચરિત. મ. ૧૪ સંવત સતર અડાવીને એ, જેઠ સુદિ બુધવાર દશમ તિથિ પરગડી એ, કીધે એ અધિકાર. મ. ૧૫ યુગવર શ્રી જિતચંદજી એ, રાજે શ્રી ગજરાજ સંબંધ નલચરિતને એક દીય સુખ સમાજ. મ. ૧૬ સીલ સહી સુરતરૂ જિસો એ, ભાખ્યો શ્રી વીતરાગ સીલે લીલા વરે એ, સીલ વડો ભાગ.
ભ. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org