________________
પડ્યો
અઢારમી સદી
[૧૯] છવ્વીસ ગુણે સુરીવર નમું, પાલી પંચાચાર તપ દ્વાદશ આવશ્યક છે, ત્રણ ગુપ્તિ દશધર્મ ધાર. પંચવીસ ગુણે પાઠક નમ્, પઢે પઢાવે જ્ઞાન, અગ્યાર અંગ ચૌદ પૂર્વ, અપૂર્વ ધરે નિજ ધ્યાન. વ્રત સમિતિ આવશ્યક ધરિ, હરે ઈદ્રિવિકાર, દાતણ નાન વસ્ત્ર વેગલા, ઉઠે ભોજન એક વાર ભૂમીશયન જે લેચ કરે, સાધુગુણ અઠાવીસ, પંચ પરમેષ્ટી એ નિરમાલા, અનુદિન નામું સીસ. સારદા સામિણ વલી સ્તવું, નિરમલ-જ્ઞાન-આકાર, સાર મતિ ઘો નિરમલી જિમ પામું શ્રુતસાર
ભાસ રાસની પંચ પરમ ગુરૂ ચરણ નમીએ, પ્રણમી સારદા માય તો
અનુક્રમે ગણધર મનિ ધરીએ, અનુસરી સહગુરૂ પાય તો. તખ્ત પરસાર્દિ ગાયશું એ, વર દો ભારતી દેવી તો ધ્યાન તણું ભેદ વરણવું એ, ગુરૂઉપદે સંખેવ તા. શ્રી પદ્મનંદસૂરિ આદિ એ, શ્રી જિનસેન ગુણભદ્ર તે અનુક્રમેં કવીશ્વર જે હવા એ, મતિજ્ઞાન સમુદ્ર તા. શ્રી શુભચંદ્રસૂરિ કૃત એ, જ્ઞાનાવ ગુરૂવંત તો શ્રી સકલકીર્તિ સ્વામી કહ્યો એ, તત્ત્વસાર દીપસંત તે. તે માંહિ મિં સાંભલ્યા એ, ધ્યાન તણી બહુ પ્રકાર તો તે સંપે વષાણનું એક આગમ માંહિ વિસ્તાર તા. ૫ સૂર્ય ચંદ્ર તારાગણ એ, રત્નદીપ તણે તેજ તુ આપણી આપણું શક્તિ કરી એ, પ્રકટ કરે ગુણ નિજ તા. ૬ જેણી વાર્ટિ ગજ સાંચરે એ મૃગ તિહાં કિમ ન જાય તો ગગને ગમન જિહાં ગરૂડ કરે એ, તિહાં હંસ કિમ ન જાય તે. ૭ મહાનુભાવ કવિશ્વર જે હવા એ, તિણિ કીયો બહુ પ્રકાશ
પણ અપમતિ છે મુઝ તણી એ, તુહિં ચિંતિ થયો ઉલ્લાસ તા. ૮ ગુરૂ વાટૅ મુઝ જયતિ એ ઉપજે નહિ અહિઆસ તો ,
હિતમાત સુગમપણિ એ ભવિયણ સુણે મુઝ સ ભાસ તા. ૯ અંત – શ્રી શુભચંદ્રસૂરિ નમી, સમરિ વિનયચંદ્રમુનિપાય
નિજબુદ્ધિ અનુસાર રાસ કી બ્રહ્મ કરમસી સાહાય. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org