SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનવિમલ [૧૯] જૈન ગૂર્જર કવિઓ: ૫ અણુવંણિ મે જે કાંઈ બોલીયું, જિનઆગમજ્ઞાન વિરોધ તે મુઝ ખમયે સારદા, હું તલ્મ બાલ અબોધ. ૧૫ વસ્તુ રસ કીયા મિં રાસ કી મિં ધ્યાન તણે મહાર ધ્યાન તણા ગુણ વર્ણવ્યા, ધ્યાની જનમનરંજન નિર્મલ પંચપરમેષ્ટી મન ધરી સારદ સામિની ગુરૂ નિગ્રંથ ઉજજવલ પઢે પઢાવે જે સાંભલે અંગ ધરિ અતિઉં ઉલ્લાસ જિનસેવક પદમુ કહે, અંત્ય લહિ અવિચલ વાસ. ૧૫ (૧) સં.૧૭૫૮ શાકે ૧૬૨૩ કાર્તિક વદિ ૮ બુધવારે શ્રી પત્તન નગરે પંડયા ગણેશ સુત ચંબિકેશ્વરેણ લિ. પ.સં.૧૮-૧૧, રતન.ભં. દા.૪૩ નં.૪૭. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫ર૪-રક.] ૧૦૭પ. મેહનવિમલ (તા. માનવિમલ-રામવિમલ-જ્ઞાનવિમલશિ.) (૩૬૯૧) વૈરસિંહકુમાર (બાવના ચંદન) ચોપાઈર.સં.૧૭૫૮ કાર્તિક સુદ ૫ શનિ દેવગઢમાં આદિ– પ્રણમું સારદ સામની, હંસાસન કવિમાત, વીણાપુસ્તકધારણ, તિહું ભુવને વિખ્યાત. તુઝને માને તિર્દૂ ભુવન, સુર નાર નાગકુમાર, મૂરખને પંડિત કરે, જ્ઞાન તણી દાતાર. અંત – રાવત શ્રી પ્રતાપસી રે, તેહના રાજ મઝાર, કુંઅર પ્રવીધ વચનથી રે, એ સંબંધ ર સા રે. ૧૭ ભ. સંવત સતરે અને રે, કાતી સુદી શનીવાર પંચમી તિથ કી એ ભલી રે, દેવગઢ નગરમઝાર રે. ૧૮ ભ. ચોરાસીગસેહર રે, શ્રી તપગચ્છ-દિનકાર, શ્રી વિજયપ્રભ શોભતા રે, ઓશવંશ જયકાર રે. ૧૯ ભ. તાસ પ્રગટ દિમણ સમા રે, શ્રી વિજયરત સૂરદ, તેજપ્રતાપે દીપતા રે, અભિનવ જાણે ઈંદા રે. ૨૦ ભ. પંડિત માનવિમલ તણું રે, પંડિત રામ જગીસ માગવાટ સિરસેહરો રે, પંડિત જ્ઞાન તસુ સીસે રે. ૨૧ ભ. તાસ સસ સુપ્રસિદ્ધ છે રે, પંડિતપદ ગુરૂ દીધ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy