SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ જશવંતસાગર [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ (૧) લિ. ન્યાયવિસાલેન સેઝત મળે સં.૧૮૪૬ જે.સુ.૧ર. પ.સં. ૧૦, અભય. નં.ર૬૯૮. ' [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૫-પ૭ તથા ૧૩૯૩-૯૪. ત્યાં બે જુદા કવિઓ ગણેલા તે વસ્તુતઃ એક જ છે.] ૧ ૦૭૩. જશવંતસાગર (તા. કલ્યાણસાગર-જશસાગરશિ.) આ કવિએ સં.૧૭૮૦માં ભાવસપ્તતિકા, સં.૧૭૫૭માં જૈન સપ્તપદાથી (કે જેની સં.૧૭૫૮ની પ્રત વિવેકવિજય ર્ભમાં છે), સં.૧૭૫૮માં પ્રમાણુવાદાથ, વાદાથનિરૂપણ “રત્નાવતારિકા પંજિકા’માંથી), સં. ૧૭૫૯માં જૈન તકભાષા, સં.૧૭૬ ૦માં ગણેશના પ્રહલાદવ પર વાર્તિક, સં.૧૭૮રમાં યશોરાજી રાજ્યપદ્ધતિ (જન્મપત્રિકા પર) રચેલ છે. તેમના હાથની સં.૧૭૧રમાં વિચારષત્રિશિકાવચૂરિ, સં.૧૭૨૯માં ભાષાપરિચ્છેદની લખેલી પ્રત મળે છે. વિવેકવિજય ભં. ઉદયપુરમાં આ સવે છે. જુઓ મારે જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ફકરો ૯૬૨. (૩૬૮૯) કમસ્તવન રત્ન પૂર્વાધ લ.સં.૧૭૫૮ પહેલાં અંત - ઈય સલવેદી દુઃખ છેદી સીમંધરજિન દિનમણી, | વિનો ભગર્તિ ભલીય જગતિ ભાવના મનમે ઘણી, કલ્યાણસાગર સુગુરુ સેવક જસસાગર ગુરૂ ગુણનિલા, કવિ કહે જસવંત સુણો ભગવંત તારિ તારિ ત્રિભુવનતિલા. ૪૭. (૧) સં.૧૭૫૮ વષે મતિ વૈશાખ વદિ ૩ અક્ષય તૃતીયા દિને સકલ પંડિત શ્રી ૫ શ્રી અજિતસાગરજી શિ. પં. શ્રી મહિલાસાગરજી શિ. પં. શ્રી અનપસાગરજી શિ. ગણિ અજબસાગરણ લિક્ષિતા શ્રી રૂપનગર મધ્યે શુકલ પક્ષેતિ મંગલમાલિકા. વિ.ધ.ભ. [પ્રથમ આવૃત્તિ ભા. પૃ૪૪૭, ભા.૩ પૃ.૧૩૯૪.] ૧૦૭૪. પડ્યો (દિ. વિનયચંદ્રશિ.) (૩૬૯૦) ધ્યાનામૃત રાસ લ.સં.૧૭૫૮ પહેલાં આદિ સકલજિનેશ્વરપદ નમ્, ગુણ છેતાલીસ ધાર ચુત્રીસ અતિશય પ્રાતિહાય અષ્ટ, અનંત ચતુષ્ટયે યાર. ૧ સવ સિદ્ધ સદા સમરશં, અષ્ટ ગુણ જયવંત દર્શનશાનમય નિરમલા, સિદ્ધ વસુ રસંત. કલસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy