SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૭] નાપા ઋષિ નિગ્રંથ તામ સિખ તામ તણી વિધિ, ડાંવર જસા દીપક સુજસ જીપદ સાધક સિંધ. રિષિ જસા રિષિ વૃધમાન રિષિ, (અહીંથી પૂર્તિ નથી.) (૧) પ.સ.૬-૨૧ ધેા.ભ’. (૨) ઇતિ સુદરસણુ શેઠનું કવિત્ત સ ૧૯૪૬ ફા.વ.૩ લ. ખત્રી આંબા માડણ શ્રી કાલાવડવારા કુલ ક્લેક ૪૦૦. ૫.સ’.૫-૨૩, ધેા.ભ. (૩) પ.સં.૧૯-૧૪, ધેા.ભ’. (૪) લિ. સં ૧૮૩૬ શ્રાવણ શુક્લ પ્રતિપત્તિથૌ ઋષિ ભગવાનદાસેન મહુકમગ જ મધ્યે. પ.સ’.૧૩-૧૨, આગ્રા ભંડાર. [રાહસૂચી ભા.૧.] અઢારમી સદી પ્રકાશિત : ઃ ૧. શીલરક્ષા ભાગ દ્વિતીય અર્થાત્ સુદર્શન શેઠ ચરિત્ર (કાવ્ય), પ્રા. કુંવર મેાતીલાલ રાંકા, બ્યાવર. (૩૬૮૭) વીરસ્વામીને રાસ આદિ શ્રી જિત વદ્ધમાન પાએ પ્રણમીઇ, ભાવસહિત શ્રી ગેાતમ નમીઈ, - દીપચંદ. નામીઈ સિર શ્રુતદેવતાનઈં, આડ કર્મ ક્ષપાવઇ, નાણાવરણીય આદિ તેહની, જેહનÛ શ્રુત ભાવઇ. ત્રૈલેાકચ મધ્યે સૌખ્યકારક આજ શાસન એહનઉ, ચવીસમા યુદ્ધ માન સ્વામી ધવલ ગાંઉં તહનઉં. (૧) તૂટક, છેલ્લા પાનાં નથી, પ.સ’.૧૮-૧૧, લીં.ભ. (કર્તા તરીકે દીપમુનિનું નામ ટીપમાં પ્રા. રવજીભાઈએ આપેલ છે.) (૩૬૮૮) પાંચમ ચાપાઈ આદિ- કરણે સકલ મોંગલ કવ્યા, ધરણ સુજસ જગધીર ગ્યાંદિવાકર ગુણગહર, વાંદું શ્રી જિત વીર. કરૂં વલે કર જોડિ હૈ, પ્રવચનમાત પ્રણામ તમહિમા પંચમી તણા, કહું ભવિહિતકાંમ. અંત – ગળ લૂંઢે ગછનાયક ગાજે, છતા બિરૂદ અંગ છાજે જીવિ વિમ શ્રી ધર્મસિંધ ગુરૂ રાજે તેજપુંજ જસ તાજે. ૭મુનિવર વિરધમાન સુખકારી, સિષ તહના સુવિચારાજી કહે દીપ ભવિજનહિતકારી, વચને જસ વિસ્તારાજી. પુન્યવત નરનારી કરે પચમી એડ કથા સુણસી ઇમજી જગકાત વિસાલા ક્ષા જિમ તરસી ભવસાગર તિમ. Jain Education International For Private & Personal Use Only ८ ૯ www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy