________________
દીપચંદ
[૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ ધરજો હરદે છનવર ધરમ ત્રિભવનમ તારક નિકે. ૧૧૯ સુદરસન સંબંધ, સુણે વાંચે ચિત સાચે, તાંતણ કાચે તિકે રંચ ભર વિષય ન રાચે. સાચે રાચે સીલ, નેહ છેડે પરનારી, શેઠ તણા ગુણ સુણઈ ઈસી રાખ ઇક તારી. ઇહ લોક સુજસ પસરે ઇલા, પરલકે હુઈ પરમગતિ,
આદરે સીલ પાલે અખંડ, કહે એમ દીપે કવિત્ત. ૧૨૦ (એક બીજી પ્રતમાં એક કવિત ઉમેરેલ છે અને છેલ્લે કાઢી નાખેલ છે. જે ઉમેરેલ છે તે આ છે:)
ગછ ઉતપત ગુજરાત સાહિ લુ કે વડ શ્રાવક, જિનમાર્ગરે જાંણ પરમ જિનધર્મપ્રભાવક. ઉણરે મુખ ઉપદેશ સુણે નરનાર સમલ, સમકત કીધી સુધ મૂલ મિથ્યાત તજે મલ. ભંણ બૂણ (પા. ભાણનૂન) જગમાલ ભણે સંજમ હૈ પાટણ
સહર,
પરવર સાધ પુર પુર પ્રથમ ગરજે ગછ લુકે ગહર. ૧૧૯ (ઉપલા ૧૧૯મા કવિત પછી આગ્રાની પ્રતમાં નીચે વધુ છે :)
પ્રથમ રૂપરિષિ પાટ થાટ છવા ગર (ગુરુ) થંભણ, દય વરસિંઘ સુજાણસિંહ જસવંત જિણસાસણ. રૂપસિંઘ ગછરાજ દાખે વડલાજ દાદર, ધરમાલિમ ધનરાજ સકલ ચિંતામણિ સદગુરૂ. શ્રી ખેમકરણ ગુરૂ ગુણસમજ, તેજપુંજ તિણ તખત, ધમસિંહ સુગુરૂ પ્રતાપે ધરા, વિમલ સુજસ ચઢતે વખત. ૧૨૦ ગુણજિહાજ ગજરાજ લાજ ભુજ ભારી લીધે, વિષયકષાય વિડાર કામ-અરિ દૂરે કીધ. સીલ અખંડ આચાર પાર વિદ્યા કુણ પાવે, નેણાવત નર નિડર અવર કુણ સમવડિ આવે. ઉચ્ચરે વાણિ મુખતે અમૃત દયાધરમમારગ દુખે, ધમસિંહ ગુરૂ પ્રતાપે ધરા, ઉજજવલ જસ કીરત અખે. ૧૨૧. જિણ ગછ માહે જતી વડા તપસી વયરાગી, પાસા ગેચંદ પ્રથમ વામજી સર્વાત્યાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org