________________
અઢારમી સદી
| [૧૮૧] (બ્રહ્મ) જ્ઞાનસાગર નિજ ગુર કેરા પ્રણમુ પાય, સકલ સંત પ્રણમી સુખ થાય. ૧ ષોડશ કારણ વ્રતની કથા, ભાખુ જિનઆગમ છે યથા,
શ્રાવક સુણજ્યો નિજ મન શુદ્ધ, તેહથી તિર્થંકરપદ-વૃધ. ૨ અંત – જે નરનારી એ વ્રત કરે, તે તીર્થંકરપદ અનુસરે,
ઈવ ભવ પામે રિદ્ધિ અપાર, પરભવ મોક્ષ તણો અધિકાર. ૩૩ પામે સકલ ભોગ સંગ, ટલે આપદા રોગ વિરોગ,
શ્રીભૂષણ ગુરૂ આધાર, બ્રહ્મ જ્ઞાનસાગર કહે સાર. (૧) જુએ નં.૩૬૭૭ને અંતે. (૩૬૭૫) અડાહી વ્રત કથા કડી ૫૩ આદિ- શ્રી જિણ સારદ ગણધર પાય, પ્રણમી માંગુ એક પસાય,
વત અષ્ટાબ્લિક કથા વિચાર, ભાખું આગમને અનુસાર. ૧ અંત – એ વ્રત જે નરનારી કરે, તે ભવસાગર વેગે રે,
શ્રીભૂષણુ ગુરૂ આધાર, બ્રહ્મ જ્ઞાનસાગર કહે ઇહું સાર. પ૩ (૧) જુઓ નં.૩૬૭૭ને અંતે. (૩૬૭૬) નિર્દોષ સપ્તમી કથા કડી ૪૧ આદિ- શ્રી જિનચરણકમલ અનુસર, સારદ નિજ ગુરૂ મનમાં ધરું,
નિરદેષ સપ્તમી કથા, બોલું જિનઆગમ છે યથા. અંત – એ વ્રત જે નરનારી કરે, તે નર ભવસાગર ઉતરે,
અજરામરપદ અવિચલ લહે, બ્રહ્મ જ્ઞાનસાગર ઇમ કહે. ૪૧ (૧) જુઓ નં.૩૬૭9ને અંતે. (૩૬૭૭) આકાશપંચમી કથા કડી છે? આદિ – શ્રી જિનશાસન-પય અનુસર, ગણધર નિજગુરૂ વંદન કરું,
સાધસંતના પ્રણમું પાય, જેહથી કથા અનોપમ થાય. ૧ સમવસરણમાં શ્રેણિક ભૂપ, સુણતા જિનવરકથાસ્વરૂપ,
આકાશપંચમી વિકથા વિચાર, ઉપદેશશત શ્રી વીરકુમાર. ૨ અંત – કાણાસંધ સરોજ પ્રકાશ, શ્રીભૂષણુ ગુરૂ ધર્મનિવાસ,
તાસ સિષ એમ બોલે સાર, બ્રહ્મ જ્ઞાનસાગર કહે મનરંગ. ૭૯ (૧) ઉપરની સ કૃતિ એક ચોપડીમાં. સં.૧૭૮૯ ફા.સુ.૧પ સનિ શ્રી ભૂલસંઘ બલાત્કારગણે સરસ્વતીએ ભટ્ટાર્કશ્રી કુંદકુંદાચાર્ય આમનાયે આચાર્ય શ્રી હર્ષકીર્તિઃ તતસિષ્ય બ્રહ્મચર્ય સુખસાગરેણુ લપિકૃતં સાહશ્રી દુખતમલજી તતપુત્ર બાબુજીશ્રી મયારામ પઠનાથ ખંડેલવાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org