________________
(બ્રહ્મ) જ્ઞાનસાગર [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૫
અનંતવતની કથા પવિત્ર, સુણો સજન ચિત્ર વિચિત્ર,
જબૂદીપ ભરત વર જાણ, આયખંડ તિહાં અનુપ વખાણ. ૨ અંત પાંડુરાય જિણપૂજા કરી, પૂન્યભંડાર સંપૂરો ભરી,
હર્ષ સહિત આયો નિજ થાન, પુન ફર્લો મહિમા જન માન. પ૩ જે કોઈ વ્રત ભાવે કરે, તે નર મુક્તિરમણ કરશું ધરે,
શ્રીભૂષણ પદ સમરી સહી, કથા જ્ઞાનસાગર મુની કહી. ૫૪ (૧) જુઓ નં.૩૬૭૭ને અંતે. (૩૬૭૧ ખ) સુગંધદશમી વ્રત કથા કડી ૪૩ આદિ- શ્રી જિન સારદ મનમાં ધરું, સદગુર નિત વંદન કરું,
- સાધુ સંત વંદૌ હું સદા, કથા કદ્દ દશમીની મુદા. ૧ અંત – એ વ્રત જે નરનારી કરે, તે ભવસાગર લીલા તરે,
ગ્યાનસાગર મુની ઈમ ઉચ્ચરે, જિણચરણે ચિત જ ધરે. ૪૩. (૧) જુઓ નં.૩૬૭૭ને અંતે. [કેટલોગગુરા.] (૩૬૭૨) દશ લાક્ષણિક કથા કડી પપ આદિ– પ્રથમ નમન જિનવરને કરું, સારદ ગણધર પદ અનુસરું,
દશલક્ષણવ્રત કથા વિચાર, ભાખું જિનઆગમ અનુસાર. ૧ અંત - ભટ્ટારક શ્રીભૂષણ ધીર, સકલ સાસ્ત્ર પૂરણ ગંભીર,
તસ પદ પ્રણમી બોલે સાર, બ્રહ્મ જ્ઞાનસાગર સુવિચાર. ૫૫
(૧) જુઓ નં.૩૬૭૭ને અંતે. (૩૬૭૩) રત્નત્રય વ્રત કથા કડી ૪૪ આદિ– શ્રી જિનચરણકમલ નમું, સારદ પ્રણમી અઘ નિગમું,
ગૌતમ કેરા પ્રણમુ પાય, જેહથી બહુવિધ મંગલ થાય. ૧ શ્રી રત્નત્રય વતની કથા, જિનઆગમ કહી છે યથા,
ભાખ્યું તેહ તણ અનુસાર, સુણો શ્રાવકધર્મવિચાર. ૨ અંત – રતનત્રિય વ્રત જે નર કરે, તે નર મુક્તિરમણ સુખ વરે,
યહ ભવ બહુલી પાવે રિધિ, પરભવ સકલપદારથસિદ્ધિ. પામે મણિમાણિકભંડાર, પદપદ મંગલ જયજયકાર,
શ્રીભૂષણ ગુર પદ આધાર, બ્રહ્મ ગ્યાન બેલે સુવિચાર. ૪૪ (૧) જુએ નં.૩૬૭૭ને અંતે. (૩૬૭૪) સોલ કારણ વ્રત કથા કડી ૩૪ આદિ– શ્રી જિનવર ચોવીસ નમું, સારદ પ્રણમી અધ નિગમું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org