SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ નસાગર અઢારમી સદી [૧૭૯] (બ્રહ્મ) જ્ઞાનસાગર સ. ૧૫ કડી, ૧૪ ૫૦ પડિલેહણ મુહપત્તિકા સ્વા. ૮ કડી, (૪) લિ. પુણ્યરત્નન તેજરત્ન પઠનાય. [ભં. નીચેનો?] ૧૫ મેઘકુમાર સ. ૧૧ કડી, (૫) પ.સં.ર-૧૦, હા.ભં. દા.૮૩ નં.૧૩ર. ૧૬ + નવવાડ સ. આદિ- નવવાડ રૂડી પરે સાચવે, ઘન સીલ તણે જન જેહે રે શ્રી મહિમાપ્રભ સૂરીસના ભાવ સાધુ મ્યું નેહ રે. પ્રકાશિતઃ ૧. બ્રહ્મચર્યની ચોપડીમાં, પૃ.૧૪૪. [૨. મોટું સઝાયમાલા સંગ્રહ.] ૧૭ + અધ્યાત્મ થઈ આદિ – ઉઠ સવારે સામાયિક કિધૂ પણ બારણુ નવિ દીધું. અંત – ભાવપ્રભસૂરિ કહે નહિ કથેલો અધ્યાત્મ ઉપજ છે. [લહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૫૭૭).] [પ્રકાશિત ઃ ૧. ત્ય. આદિ સં. ભા.૧ તથા ભા.૩.] ૧૮ [+] [તર] કાઠિયા સ. [પ્રકાશિત ઃ ૧. નેમવિવાહ તથા તેમનાથજીને નવરસો.] (૩૬૬૯) [+] અષાઢાભૂતિ સઝાય અથવા રાસ] ૫ ઢાળ (૧) સં.૧૭૮૪, ચોપડે, જશ.સં. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૫૩, ૪૩૧).] [પ્રકાશિતઃ ૧. જૈન સઝાય સંગ્રહ (સારાભાઈ નવાબ). ૨. મોટું સઝાયમાલા સંગ્રહ તથા અન્યત્ર.] (૩૬૭૦) લોકરૂઢ ભાષા જ્ઞાનપગી સ્તુતિચતુષ્ક બાલા, (૧) લ.સં.૧૯૭૯, પ.સં.૧૦, હેમં. નંર૫૯૧. [પ્રથમ આવૃત્તિ ભા.પૃ.૫૦૩-૧૧, ભા.૩ પૃ.૧૪૨૪-૩૨ તથા ૧૬૩૯.] ૧૦૭૦. (બ્રહ્મ) જ્ઞાનસાગર (દિ. કાષ્ઠાસંઘ શ્રીભૂષણશિ.) [અન્યત્ર કવિની રચનાઓ .સં.૧૬૫થી ૧૬૫૯ની નોંધાયેલી મળે છે.] (૩૬૭૧ ક) અનંત ચતુર્દશી કથા કડી પ૪ લ.સં.૧૭૮૮ પહેલાં આદિ– શ્રી જિનવર ચોવીસે નમું, સારદ પ્રણમી અધ નિગમું, ભાવે ગણધર પ્રણમુ પાય, ભાવે વંદુ સદગુરૂરાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy