________________
ભાવરત્ન-ભાવપ્રભસૂરિ [૧૭૮] જૈન ગૂર્જર કવિઓ: ૫
શ્રી મહિમાપ્રભસૂરિના પદધારી હે ભાવપ્રભ સૂરિસ, રાસ રચ્યો રલીયામણો, સાંભવિતાં હે લહઈ સુજીસ. શી. ૧૪ સંવત નવ નવ ઘેડલે ચંદ્ર સમિત હે જણે નરહ સૂરાણ, મગસર સુદ દિન બીજડી ગુરૂવારે હે સુંદર સૂખખાણ. શી. ૧૫ અણહિલપૂર પાટણે હેરવાડે હે વસતિ સૂવિશાલ, દીપે મનહર દેહરા પખતાં હે જોઈ પાપની ઝાલ. શી. ૧૬ તિહાં એ રાસ રયો ભલો મતિસારૂ હે આણિ નૂતન ઢાલ, બુદ્ધિલ સતિ વિમલા તણે, મિઠો રૂડ હે સંબંધ રસાલ. શી. ૧૭ બીજે ખંડે સલમી પૂરણ થઈ રે, એ સુંદર ઢાલ,
ભાવપ્રભસૂરિ કહે સાંભળતાં હો હોઈ મંગલમાલ. શી. ૧૮ (૧) ઇતિશ્રી પૂનિમાગ પ્રધાન સાખી ઢઢેરસંજ્ઞિક ભટ્ટારક શ્રી ભાવપ્રભસૂરિવર વિરચિત શ્રી બુદ્ધિ વિમલા સતી ચરિત્રે રાસ સંબંધ દ્વિતીય ખંડ છે સમાપ્ત. પાટનગરે, પ્રસાદાત શ્રી વિજય જિનેંદ્ર સૂરીશ્વર પાર ઉતાવત લીપીકૃતં પંચાસર પ્રસાદાત. પ.સં.૩૮–૧૫, પ્ર.કા.ભં. (૨) સં.૧૮ર૯ ચે.વ.૭ ભમે લ. માનચંદ્ર પઠનાથ અભજી કાનજી. પ.સં. ૬૦-૧૧, તિલકભં. .૭. [મુગૃહસૂચી, હેરૈજ્ઞાસુચિ ભા.૧ (૨૭૬).] (૩૬૬૮) પ્રકી સઝાયાદિ
(૧) લ. પં. દેવરત્નજી ગામ બેડવા મધે. ખેડા ભં.૩.
૧ ગુરુમહિમા એપાઈ ૯ કડી, ર સુશિષ્યલક્ષણાધિકાર ચોપાઈ ૭ કડી, ૩ શિષ્યલક્ષણ પાઈ ૭ કડી, ૪ કુશિષ્યલક્ષણ પરિહરણ ચે. ૧૩ કડી, ૫ ધનાજી સ. ૫ કડી, ૬ રાજિમતી રહનેમિ સ. ૧૬ કડી સંવાદ રૂપ, ૭ જબૂસ્વામી સ. ૭ કડી સંવાદ રૂપે, ૮ સ્થૂલિભદ્ર મુનિ સ. ૧૬ કડી,
(૨) લિ. પ્રેમરત્ન (કવિના શિષ્ય) સં.૧૭૮૨, ચોપડા, જશ.સં. ઉપયુક્ત ૮
(૩) સં.૧૭૬૫ શાકે ૧૬ ૬૦ પિ.વ.૫ ગુરૂ પં. સુમતિ રતન શિ. માણક્યનેન લિ. આદીઆણુ શામે. પ.સં.૯, અંત, ડા. પાલણપુર દા.૩૯ નં.૬૫.
( આદિ જિન સયા ૧૫ કડી, ૧૦ પ્રકીર્ણ સવૈયા બાહુબલી, ભરતનૃપ, અષ્ટાપદ તીરથી એમ ત્રણના ત્રણ, ૧૧ ૨૪ જિન સવૈયા તઈસા ૨૪ કડી, ૧૨ શાલિભદ્ર ધન ઋષિ સ. ર૭ કડી, ૧૩ સ્થૂલિભદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org