________________
અઢારમી સદી
[૧૭૭] ભાવરન-ભાવપ્રભસૂરિ કઈક શીલ ઉધે ધરે, કુલ અઢીઈ ધરે કોઈ, આપ આપપણે ધરં, તે જગ વિરલા કેાઈ. દાહ આગમે અપા ચેવ દમેઅો, અપ્પા દુખલુ દુદ્દો, અપ્પા તો સુહી હોઈ, અસિ લોએ પરWય. શીલ ધરે લજજાદિ, તે વ્યવહારે નંણિ, આતમસાખે જે ધરે, નિશ્ચયનય પ્રમાંણ. પ્રાણત પિણ નવિ ડગે, શલલક્ષણના જંણ, નર સુરનર સુખ અનુભવી, લહે પરમપદઠાંણ. શ્રેષ્ઠિસુત બુદ્ધિ નિપુણ, જિમ તસ ઘરણું સાર, વિમલા નામ મહાસતી, જસ સફલ અવતાર.
થાકેશ થકી લહ્યો, મેં એહનો અધિકાર,
ભાખું ભવિયણ સાંભલો, એકચિતે સુખકાર. અંત – ઢાલ – વીર સુણે મારી વિનતિ – એ દેશી. રાગ ધન્યાસી.
દાન શીલ તપ ભાવના ધર્મ ભાખ્યો હો જીનશાસન માંહિ, શિલધર્મ ઈહાં વર્ણવ્યો, ભવિ સુણજો હો ધરી મનમાં ઉછાંહિ.
શીલપ્રભાવ મોટે જગે.
પ્રધાન શાખા જિહાં શોભતી, પુનિ મગછ હૈ જગ માંહિ પ્રસિદ્ધ, શ્રી વિદ્યાપ્રભસૂરીસરા ભક જીતી હે વાદિપદ લીધ. સી. ૮ ત પટ્ટ ઉદયાચલ રવિ ભટ્ટારક હે લલિતપ્રભ સૂરીંદ, લલિત વાણી જેહની સુણિ ભવિ ભાંજે હો ભવભવના ફંદ. સી. ૯ તસ્ય પટ્ટ કુવલય ચંદ્રમા ભટ્ટારક હે વિનયપ્રભ નામ, જનને દેઈ દેસના શીખવી હે કરેં વિનયનું ધામ. શી. ૧૦ તસ પટ્ટપદ્મ પ્રભાકરા હો મહિમાલસુર, મહિમા મહીયલ જેનો ઉતર્યા હો જિણે વાદીનૂર શી. ૧૧ ગછ રાસાઈ જેહની કીર્તિ વિસ્તાર હો નિરમલ ગોખીર, સક્લઆગમવેત્તા વરૂ ગીતારથ હા બહુ ગુણ ગંભીર. શી. ૧૨ ચિત્કશ બહુલ લિખાવિયા, જેણે ભાવિયા હે સૂક્ષ્મનયભંગ, તે ગુરૂના સુપ્રસાદથિ વિદ્યા વાસિત હૈ મુઝ ગતિ સુરંગ. શી. ૧૩
૧ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org