________________
ભાવરત્ન-ભાવમભસૂરિ [૧૭] જૈન ગૂર્જર કવિઓ પ
સતી સુભદ્રા નામ સુમંગલ, મનવંછિત સુખ પાયે રે. ૧૪ ભણતાં ગુણતાં વિલીય સાંભળતાં, સતીચરિત્ર રસાલા, શ્રી ભાવપ્રભસૂરિ વીસમી ઢાલે, ફલી મનોરથમાલા રે સતી
સંબંધ સરસ ભાખ્યો. ૧૫ (૧) શ્રી મહાવીર શામલા કલિકુંડ પાર્શ્વનાથાય નમ: સંવત ૧૮૦૩ વષે શાકે ૧૬૬૮ પ્રવમાને માહ વદિ ૪ વાર સોમે લિખિત પૂજ્યશ્રી
ઋષિ શ્રી ૫ મુકુંદજી તતશિષ્ય ઋષિ માણિકચંદેન. પ.સં.૧૪–૧૮, રત્ન.ભં. દા.૪૩ નં.૮૩. (૨) ખંભં. [મુપગ્રહસૂચી.] (૩૬૬૭) બુદ્ધિ વિમલા સતી રાસ ૨ ખંડ ૨સં.૧૭૯૯ માગશર
શુદ ૨ ગુરુવાર અણહિલપુર પાટણમાં આદિ- સકલસુરવર મુગટકુસુમ, અર્ચિત પયઅરવિંદ,
કેવલનાંણ દિPસરૂ, જયજય પાસ જિર્ણોદ. નીલકમલદલ લોયણું, નીલમણિ સમ કાંતિ, નવહાથ ઉન્નત તનુ, દાંત મુગતાફલ પાંતિ, નિરૂપમ વ્યાખ્યાગેમ, સિંહાસન સોહંત, ભામંડલ નીલાસિમેં, અશોક નીલ મિલંત. શ્રી વામા રાણી વિમલ, કુક્ષિ કમલ કલહસ, અશ્વસેન રાજેસરૂ, કુલ ઉદયાચલ હંસ. અતિશય ચઉદ જન્મના, ઘન ઘાતીઈ અગ્યાર, ઉગણીસ સુરકૃત જણાઈ, અન્ય સુરમેં ન લગાર. પાડિહેર આઠે ભલા, ગલિત અષ્ટાદસ દોષ, પાંત્રીસ ગુણ વાણું વદે, સ્યાદ્વાદ શુદ્ધ ઘોષ. એહવા પાસ જિણેસરૂ, નમતાં પાતિક જાય, વિઘન હરં સુખ કરં, પાશ્વયક્ષ સદાય. વાણુ વાણમય તનુ, ધરાઈ હૃદય મઝાર, વંછિત અર્થ દીઈ સદા, જસ અભિનવ ભંડાર. યતઃ
અપૂવ કપિ ભંડારે, દશ્યતે તવ ભારતિ, અવ્યયે વ્યયતાં યાતિ, વ્યયે યાતિ મુવિસ્તરાં. નરભવ ઉત્તમ કુલ લહી, ધરે ઉજજવલ વ્યવહાર, નિર્મલ શીલભૂષણ ધરે, તે પામે સુખ સાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org