________________
અઢારમી સદી
[૧૫] છાવરત્ન-ભાવપ્રભસૂરિ ચંદ્રકિરણ જિમ ઉજલી, જેહની દેહની કાંતિ, તે સરસતિ નિત સમરીએ, ભાજે ભાવઠિ ભ્રાંતિ. ૪
સત્તરમ (શિણગાર) જગિ જણઈ, શીલ સદર સણગાર, એક વિના સેલે વૃથા, દીસે જેહવા છાર. જેઠ સુભદ્રા મહાસતી, નિરમલ સ ચરિત્ર, સરસ સંબંધ સુણતાં થકા, થાસ્ય દેહ પવિત્ર. આલસ ઉંધ સદા તજી, ધરે શ્રેતા ગુણ જેહ,
ચેતના સન્મુખી સુખી, કહ્યો સચેતન તેહ. અત –
ઢાલ ૨૦ ધન્યાસી. દશવૈકાલિક હારિભદ્રિ વૃત્તિ, કહ્યો સુભદ્રા તાતો ચંપાયરે જિનદત્ત નામે, ભિન્ન સંબંધ વિખ્યાત રે. ૪ ભિન્નભિન્ન સંબંધ છે કાંઈક, વલી અન્ય શાસ્ત્રમે ધારી, શિલકુલાદિક શાસ્ત્રને જઈ, રાસ રમે મેં વિચારી રે. ૫ મુઝને કઈ દૂષણ મત દેજ્યો, તે તે શાસ્ત્રને જેજે. અધિકૃઓછું જે મેં ભાષ્ય, મિચ્છા દુક્કડ હોજો રે. શ્રી પુનિમગછ પ્રધાન શાખા શ્રી વિદ્યાપ્રભસૂરિરાયા, ભટ્ટાચાય છે જેણિ, વાદી નામ ધરાયા રે. તસ પટ્ટ કમલ દિવાકર સરિખા, શ્રી લલિતપ્રભ મુણિદો. જેહની લલિત વાણી નિસુણીને, ભવિજન પામે આણંદા રે. ૮ તસ પટ્ટ કુમુદ કલાધર કહીએ, શ્રી વિનયપ્રભ સૂરીશા, વિનય કરીને નૃપજન સેવે, પામે પરમ જગીશા રે. - તસ પર ઉદયાચલ વર દિનકર, શ્રી મહિમાપ્રભ સૂરિરાજા જેહને મહિમાપડહો જગમેં, વાજે અધિક દિવાજ રે. ૧૦ તે ગુરૂચરણસરાજકૃપાએ, મુઝ મતિ જ્ઞાને વાસી, શ્રી ભાવપ્રભ સૂરીશ સતીને, સંબંધ કહે ઉલાસી રે. ૧૧ શ્રી પત્તનપુર ઢંઢેરવાડે, પોલિ પ્રાસાદ ઉત્તેગા, શ્રી વર શામલો પાસ જિણેશર, કલિકુંડ પાસ સુચંગા રે. ૧૨ તરંગ અંક તુરંગમ ભૂમી, ૧૭૯૭ માન સંવત્સર ધારે, માહ શુદિ ત્રીજ જ્યા તિથિ જાણે, દિનવાર શુકે સંભારે. ૧૩ શીલસુવર્ણનાં ભૂષણભૂષિત, ગુણરયણે જે સહાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org