SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવરત-ભાવપ્રભસૂરિ [૧૭૪] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ લિ. પિતૃવ્ય ગુરૂશ્રી તેજરત્ન નામધેયાનાં તેજસ્વિનાં વાચનકૃત, ચાપડા, જશ.સ. [મુપુગૃહસૂચી.] (૩૬૬૫) ચાવીસી ૨.સ.૧૭૮૩ ફાગણુ શુદ ૩ સામ આદિ – અંત - - પૃથીડા સંદેશા પૂજ્યને વીનવે રે એ દેશી આદિ જિનેસર દાસની વિનતી રે, મુજ ચિત્તઆંગણીએ તું ધારિ રે ચરણકમલની આલેા ચાકરી રે, જીવન કિર સલેા અવતાર રે આદિ. ૧ સુણિ હિની પ્રિયુડા પરદેશી આજ દિવસ ધનધન એહ મહારા, ઋષભ પ્રમુખ જિન ગાયા રે વમાન ચેાવીસ તીત્થંકર, ત્રિભુવનના જે રાયા રે ૧ આ. ટેક ચિંતામણિ સમ સયલ જિષ્ણુસર, સેવતાં સુખ લહૈ પ્રાણી રે જિતસ્તવના કરી ઉલ્લટ આંણી, સકલ થઇ મુઝ વાણી રે. ૨ આ. સવચ્છર રત્ન પ્રવચનમાતા, ભેદ સયમના ધારા રે ફાગુણુ સુદિ તિથિ ત્રીજ અનુપમ, વાર નક્ષત્રપતિ સારા રે ૩ આ. પુનિમગચ્છ ગુરૂરાજ વિરાજ, શ્રી મહિમાપ્રભ સૂરીદા રે જગમઇ તેહની કારિત મેાટી, અહિનિશ ગાય રાખે...દા ૨ે ૪ આ. તસુ પાટઈ ભાવપ્રભ સૂરીસર, મન હરષઈ ઇમ ભાખઇ રે, જિનગુણુ સાંભલઇ ભાવ ઇમ પભણુઇ તે અક્ષયસુખ સાખઈ ૫ આ. (૧) સં. ૧૭૮૪ પાસ સુદિ ૧૦ સેામ લિ. પુણ્યરત્નેન ૫. તેજસી પડના . ચાપડા, જશ.સ. [મુપુગૃહસૂચી, ડેરૈનાસૂચિ ભા.૧ (પૃ.૨૮૧).] (૩૬૬૬) સુભદ્રા સતી રાસ ૨૦ ઢાળ ર.સ.૧૭૯૭ મહા શુ.૩ શુક્ર પાટણ આદિ દા. સકલ અતિશયે શાભતા, શ્રી શખેસર પાસ, સેવકને સુરતરૂ સમા, પરતક્ષ પૂરે આસ. આરાહુ અતિ આકરે, ગુરૂ-પયયુગલ પ્રધાન, જસ પસાયે પામી, મહાજનમાં બહુ માન. ગુરૂ અપૂરવ દીવલા, હરે અર અંધાર, જાસ યાયે શિષ્ય કરે, શાસ્ત્રસમુદ્રના પાર. Jain Education International For Private & Personal Use Only ૧ ૨. 3 www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy