________________
અઢારમી સદી
[૭૩] ભાવરન-ભાવપ્રભસૂરિ શ્રી પત્તન પુરવર ભલું, દરવાજે હે ઈડીયા દીસી જાંણ કિ, ધ.૧૪ પીતાંબરસર પંથ, જાતાં જમણે હાથઈ ઉચ્ચ ઠાણ કિધ.૧૫ શકના પટિલ પાસિં થકી, દેસી તેજસી હો લીધ ઠામનેં
એહ કિ, ધ. રાજી કરી લીધું લખી, બંધાવ્યા હો પાગ સહૂને સનેહ કિ, ધ. ૧૬ દાસી તેજસીઈ ઘણે, આદર કરી સંધથી દ્રવ્ય લીપ કિ, ધ. પાઈઓ આરાયો શુભ દિને, જગિ અખંડિત હો નિરમલ જસ
લીધ કિ, ધ. ૧૭ શૂભ કરી તિહાં સુંદરૂ, જલ ભી હું પિ ફૂપ વાડી સાર કિ, ધ. છાયા વૃક્ષ સોહામણાં, ફૂલ તરૂયર હે મહિ અપાર કિ, ધ. ૧૮ શ્રી મહિમાપ્રભસૂરિની પ્રતિષ્ઠી પાદુકા માંહિં કિ, ધ. જે જન સેવૈ ભાવ મ્યું, પૂરે તેહના હો મનના ઉછાહ કિ, ધ.૧૯
મગશિર વદિ દશમી દિનૈ, વરસગાંઠે હે ઉજજમઈ ગુરૂ નેહ કિ,ધ શૂભે ગાજતેં વાજતે, કરે પૂજ હે પ્રભાવના જેહ કિ, ધ. ૨૨
શ્રી મહિમાપ્રભસૂરિના, ગુણ ગાતાં હો થયો હરષ અપાર કિ, ધ. સુણતાં સદનઈ સુષકરૂ, મનવંછિત હે લહઈ જયજયકાર કિ, ધાર૯ સંવત સત્તર બિહુરિ પિસ ઉજજલ હે દશમીનઈ દિન કિ, ધ. નિર્વાણ ગાઉં ઈણિ પરિ, ઢાલ નવમી હે ભાવરત્ન સુમન કિ, ઇ.૩૦ ગુરૂસુપ્રસાદ થકી હુઈ શ્રી સંધનઈ હે મનવંછિત સિદ્ધિ કિ, ધ. ઘરિઘરિ રંગ વધામણાં, સુખ વિલસઈ હે લહઈ બહુલી દ્ધિ
કિ, ધ. ૩૧ અત -
કલસ શ્રી મહિમાપ્રભસૂરિ સદગુરા તેહની સ્તવના કરી ધનધન શ્રાવકશ્રાવિકા જે સાંભલિ આદર ધરી તસુ ગેહ સંપતિ સાર સોહઈ સુખ સોભાગ સદા લહઈ
તેજપ્રતાપ અખંડ કીરતિ પામઈ ભાવરતન કહઈ. ૧. (૧) સં.૧૭૮૪ માઘ વ.૩ જીવવારે અણહિલપુર પત્તને પૂર્ણિમા પક્ષે ઢઢેર સંજ્ઞકે ઢઢેરપાટકાલંકાર નિર્દોષ પૌષધશાલામાં કૃતિ ચાતુર્માસક ભ. ભાવપ્રભસૂરીશ ચરણસરોજ-રાલંબાયમાન શિશુ પ્રયાગકેનેદ પુસ્તક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org