________________
કીર્તિસુંદર-કાન્હજી [૧૨] જૈન ગૂર્જર કવિઓ જ્ઞાતી ચીરંજીયાત પણું મળે શુભ ભવત, સેઠ સુદરસણ સમીપે, કલ્યાણ મસ્તુઃ શ્રીરસ્તુઃ શ્રી. જિનદત્ત ભં. મુંબઈ. (૩૬૭૮) નેમ રાજુલ બત્રીસી ૩ર કવિત આદિ
કવિત ભોગ અનોપમ છાંડ કરી તુમ જેગ લીધે સુખડા મન ઠાર્યો, સેન વિચિતર ભલાઈ અનોપમ સુંદર નારકે સંગ ન જાં. શક તણો સુખ છોર પ્રતક્ષ કહા દુખ દેખત હોય ન આયે,
રાજુલ પુછે કેમકુમાર મ્યું જગ વીસાર કહો મન આણ્યો. ૧ અંત -
કલસ વાત કહી દસ વીસ રાણી રાજુલને સારી, નેમિકુમાર કહી નેમ વિવિધ દષ્ટાંત તત્ત્વ વિચારી. આદર વિનયવિવેક, સકલ યુ સમઝાયે, નેમનાથ દઢ ચિત્ત કબહું રાજુલ વસ કીનાયો, રાજીમતી પ્રતિબોધકે સુધ ભાવ સંજમ દીયે,
બ્રહ્મ જ્ઞાનસાગર કહે વાદ નેમિ રાજુલ કી. (૧) પ.સં.૯-૧૩, ના.ભં. (અમૃતવિજયના ૨૪ એક સાથે.)
[પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૧૫૩૨-૩૫.] ૧૦૭૧, કીર્તિસુંદર-કાન્હજી (અ. જિનભદ્રશાખા ધર્મસિંહશિ.)
ધમસિંહ જુઓ નં.૯૧૬. (૩૬૭૯) અવંતીસુમાર ચાલિયું સં.૧૭૫૭ ચોમાસું મેડતા આદિ- વંદુ શ્રી મહાવીરના, પાયકમલ ધરિ પ્રેમ,
જિણ શાસન જાણીયે, આગમ ભાખ્યા એમ.
કરણ જિણ મોટી કરી, મુની અતિસુકમાલ,
સૂત્ર તણે અનુસારણું, સંબંધ કહું રસાલ. અત - સંવત સતરે વરસ સતાવને, મેડતા નગર મઝાર,
ચમાસે શ્રી જિણચંદસૂરિજી, સહુ ગમેં સિરદાર જગમે. ૭ પાઠક શ્રી પ્રમસીજી પરગડા, પંડિત ગુણે પરધાન, કરી જેડ ત્યારે સિષ કાંન્ડજી, ધરિવા ધમનો ધ્યાન. જગમેં. ૮ સાધારે ગુણ વલિ સમરતાં, સુદ હવે સમકિત, રંગ રલી મંગલીક હુ રૂડા, વરે સુગતિ બહુ વિત. જગમેં. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org