________________
ભાવરત્ન-ભાવપ્રભસૂરિ [૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ કાંતિ સત્યેન અલ્લાદનપુર. ૫.સં.૪૭–૧૮, સંધ ભં. પાલણપુર દા.૪૫ નં. ૩. (૩) સં.૧૮૧૮ શાકે ૧૬૮૩ કાર્તિક શુ.૭ ભગુવારે મહાદનપુરે . લાલજી. પૂજ્ય ઋષિ ચાંપસીંહજી શિ. પૂજ્ય . ગેવર્ધનજી શિષ્ય પૂજ્ય ઋ. રાયચંદજી શિષ્ય પૂજ્ય ઋ. નાથાજી શિ. 8. માલજી લિ. ૪. લાલજી. પસં.૪૩-૧૮, સારી પ્રત છે, રાજકેટ મેટા સંધને ભંડાર. [મુપુગૃહસૂચી.] (૩૬૬૩) વીસી ૨.સં.૧૭૮૦ માધવ વ.૭ સોમ આદિ
કાય થકે સવારે એ દેશી શ્રી સીમંધર સાહિબા રે અતિશય ઋદ્ધિભંડાર તીરથંકરપદ ભગવઈ રે વિહરમાન હિતકાર. આજ દિવસ ધન માહરા રે સાંભર્યો શ્રી જિનરાજ ટેક
દૂરથી પણિ મોટા તણી રે સુજન રિજઉ છે રે સાર
તિણિ સેવક લહૈ સાહિબી રે, શ્રી ભાવપ્રભ સુખકાર આજ. પ. અત –
ઢાલ ઝુંબખડાની વિહરમાન પ્રભુ વીસ એ, ગાયા શ્રી જિનરાય, મનોરથ મુઝ ફલ્યા જિનવર ચ્યાર જબૂદીપઈ, આઠ ઘાતકીઈ કહાઈ, મનોરથ. ૧
સંવત સત્તર સંય આસીઇ, માધવ માસ મહંત મ. કૃષ્ણ પક્ષ સંયમ સોમઈ એ, મઈ સ્તવ્યા અરિહંત મ. ૬ પ્રધાન સાખા પુનિ મગ, ઢઢેર નામઈ તે સાર મ. શ્રી વિનયપ્રભ સૂરીસરા, જિનશાસન-અણગાર મ. ૭ તસ પાટઈ ગુરૂ દીપતા, શ્રી મહિમાપ્રભસૂરિ મ. જે થયા જંગમ સરસતી, તેજપ્રતાપ પડૂર
મ. ૮ તે સુગુરૂ સુપ્રસાદથી, વા વયવિલાસ મ.
શ્રી ભાવપ્રભસૂરિ કહઈ, જિનગુણ-લીલવિલાસ મ. ૯ (૧) ઇતિ શ્રી સીમંધરજિન પ્રમુખ વીસ જિનવર ગીતાનિ. લિખિ પુણ્યરત્નન, તેજ રત્ન પઠનાય, સં.૧૭૮૪. માં.ભં. (૩૬૬૪) મહિમાપ્રભસૂરિ નિર્વાણ કલ્યાણક રાસ ૯ ઢાળ રા.સં.
૧૭૮૨ પિોષ સુદિ ૧૦ ગૂર્જર દેશમાં ધાણધાર દેશના પાલણપુર પાસેના ગેલા ગામમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org