________________
અઢારમી સદી
[૧૯] ભાવરત્ન-ભાવપ્રભસૂરિ ઘણા વરસ ગ્રંથ સજજન જ્ઞાની, વિન્ન રહિત સુખ પાયો છે સુરગિરિ સમ અવિચલ પદ પાઇ, મનવંછિત ઋદ્ધિ થાય છે. ૬ શ્રી નિમગછ સભાકારી, શ્રી વિનયપ્રભ સુરીંદા હે તસુ પટ ઉદયાચલ છે, તેજ તપંત દિશૃંદા સકલ સિદ્ધાંતના પારંગામી, સકલ નયના દરિયા હે વૈયાકરણે હેમ સરીખા, આચારના ગુણભરિયા. કાવ્ય છંદ અને અલંકારે, પૂર્ણ લક્ષણવેત્તા હે સાહિ-સભા માંહે ઉપદેશે, નિબીડ મિયાતના ભેત્તા હે. ૮ જોતિષ યંત્રરાજાદિક આદે, શિરોમણી પર્યતા હે કુશાગ્ર બુદ્ધિ તણા જે ધારી, વિદ્યાવિનોદ વિહરંતા હે. ૧૦ જ્ઞાનના કેસ વધાર્યા જેણે, વિસ્તર્યો જસ જગ માહે હે શ્રી પૂજ્યશ્રી મહિમાપ્રભસૂરિ, થયા એહવા ઉછાહે હે. ૧૧ તસ પાટે તસ પકજસેવી, શ્રી ભાવપ્રભ સૂરીસા હે ગુરૂકૃપાએ જ્ઞાન-અભ્યાસે, જન કહે જાસ જગસા હે. ૧૨ વડગુરૂ ભ્રાતા તેહના કહીએ, લખમીરતન ઈશું નામ , તે શ્રીપૂજને વિનતી કીધી, રાસ રચ્યો એ પ્રકામે હે. ૧૩ ભવિયણને ઉપગારને હેતેં, અબડરાય વિસેસી હે શ્રી ભાવપ્રભસૂરિએ કીધે, વચનવિલાસ સુદેસી હે. ૧૪ પાટણ માંહે ઢઢેરવાડે, શ્રી મહાવીર વિરાજે છે સાંમલે લિડ પાસ જિમુંદા, કીરત ત્રિભુવન ગાજે હે. ૧૫ શ્રી જિન તાસુ પસાય થકી એ, રાસ પૂરણ સુખખાણું હે સરસ સંબંધ સમકિતને ભાખી, પવિત્ર થઈ મુઝ વાણી હે. ૧૬ પદરાય તણું જે પુત્રી, તસ પતિ તિમ તુરંગા હે ભેદ સંયમના ભેલા કીધા, સંવત જાણે એ ચંગા હે. ૧૭ માસ જેષ્ટ અને કૃષ્ણ પક્ષે, બીજ તિર્થે રવિવારે હે સુખસમાધિપણે એ પૂર, રાસ થયો એકતારે હે. ૧૮ પભણે વાંચે જે ભવિ પ્રાણી, સાંભલે શ્રોતા જે હે હે
અવિચલ પદ કીરતિકમલાનું, મનવંછિત લહે તે હે. ૧૯ (૧) સં.૧૮૦૩ માગશર વ.૧૧ ગુરૂ પાટણ મથે લિ. ગણિ નેમવિજય વાચનાથે. પ.સં૫૨–૧૭, હા.ભં. દા.૭૮ નં.૪. (૨) સં.૧૮૧૮ શાકે ૧૮૬૩ આશ્વિન કૃષ્ણ પંચમી રાવ લિ. પં. ભક્તિવિજયગણિ પં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org