________________
ભાવરત્ન-ભાવપ્રભસૂરિ [૧૧૮] જૈન ગૂર્જર કવિએ ૫
તે જિન પાસને પ્રણમીએ, લહીએ વંછિત કામ. શેષ સકલ જિનવર નમું, નમું સિદ્ધ ભગવાન અનંત ચતુષ્ટયી અનુભવે, પરમ જ્યોતિ પ્રધાન. સવિ ગણધર મુનિવર નમું, નમું સૂરીસર ઈષ્ટ જે જિન આણું અણુસરે, ગુણઈ તેહ ગરિષ્ટ. શ્રી ગુરૂ-ચરણ-યુગલ નમું, ઉપગારી તે આદ જ્ઞાન ટકેલ્કી કરો, સુધટો ટાલી ખાદ. પ્રણમું સારદ પાયલા, ટલે સયલ અંતરાય વચન સરસ અમૃતલવા, જિણે શક્તિ કહેવાય. સમકિત દઢ કરવા ભણી, માંડ્યો એ અનુવાદ અબડ ચરિતને સાંભળે, લહસો સરસ સવાદ, સુલસા ઉદ્દેશી જિને, વીર સભા મઝાર કરી પરીક્ષા અબડે, કરી પ્રપંચ અપાર. સમકિતથી ચૂકી નહી, સુલસા તેલ લગાર સમકિત માંહે દઢ થયો, તદા અંબઇ સુવિચાર. પૂતલડી બત્રીસની, જિમ થઈ ઉત્પત્તિ જેહ તેહ સંબંધ પ્રસંગથી, સરસ કથા છે એહ. ધર્મમંદિરમાં પેસવા, સમકિત નું દરબાર
ભવિયણ! ભરમેં ભૂલિ મા, સાંભળે એ અધિકાર. ૧૦ અત –
ઢાલ રાગ ધન્યાસી એ અધિકાર સુણો સવિ ભાઈ, દીપે આતમ...કરાઈ રે
સસનેહી ! સમકિત શું લય લાઈએ – આંચલી અબડનો સંબંધ મેં ભાખ્યો, સુલસા ધર્મ સગાઈ હે. સનેહી ! ૧ સાંભળતાં સમકિત ઉપરાજે, મોહસેનને ભારે હે સ. પહિલું જે સમકિત પાકું છે, તે દઢ થઈ વિરાજે છે. સ. ૨ તેહથી મુગતિ તણું સુખ પામે, તેણે મેં રાસ એ કીધો છે સુલભધિ જંતુને જાણે, એ ઉપગાર પ્રસિધ્ધ છે. સજન જગ માંહે ગુણગ્રાહી, દુર્જન ગુણના દેશી હે માહરે કાર્ય સજજન સેંતી, દુર્જન મુકું ઉવેખે હે. જ્ઞાની નય ઉપનયને જણે ગ્રંથ અરથ રસ પીએ છે મૂખ ગ્રંથનો ભાવ ન ણે, ઉપર દૂષણ દીએ હે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org