________________
અઢારમી સદી
[૧૬૭]
ભાવરન-ભાવપ્રભસૂરિ
તસ પાટે ચૂડામણિ સરીષા, શ્રી લલિતપ્રભ યતીસ રે. ૧૬ તસ પાટે ફૂલાચલ સૂરજ, શ્રી વિનયપ્રભ સૂરિદા રે, ચારિત્ર ગુણ રયણાયર ભરીયા, તપક્રીયતેજ અમદા રે. ૧૭ તત્પટ્ટ કમલ કમલપ્રભ બાંધવ સમ શ્રી મહિમાપ્રભસૂરી રે, ગુણરયણે રેહણાચલ જાણું, સંયમસભા પૂરી રે. ૧૮ સેવીસિ વિદ્યાએ સોહે, મોહિં ભવી ઉપદેશે રે, જ્ઞાન તણું અવછંભ હેતું, પરઉપગાર વિસે રે. ૧૯પુસ્તકના ભંડાર ભરાવ્યા, વિવિધ શાસ્ત્ર લિખાવિ રે, શુભ તરૂનો અવછંભ જિનશાસન કિરતિ શોભાવી,
જ્ઞાનદિશા સમજવી રે. ૨૦ તે સદ્દગુરૂની ચરણ સિવાઈ, મુઝ મતિ જ્ઞાને વિલગી રે, શુભ તરૂનો અવઠ્ઠભ લહીનેં, વેલ હુઈ કિમ અલગી રે. ૨૧ અડ [અંક?] અંગ અશ્વ ચંદ્ર ૧૭૬ કહિજઈ, એ સંવચ્છર
જાણે રે, કાર્તિક શુદ ત્રીજ મંગલવારે, રાસ પ્રારંભ વખાણો રે. ૨૨ કાર્તિક વદિ તૃતીયા ભૌમવારે, થયો સંપૂરણ રાસ રે, મંગલ પણ મંગલ થયો એ, એ ગુરૂમહિમા પ્રસાદે રે. ૨૩ રૂપપુર ગામ સદા રલીયાંમણે, લેક સહુ ઋદ્ધિવંતા રે, ઋદ્ધિ સમૃદ્ધિ મુદાતા ભોગતા, વ્યવહારીયા ગુણવંતા રે. પુનિ મગછ દીપાવત રૂડા, અશ્મા પીય સમાના રે, સાધના પાત્ર પષિ ઉલટાયો, શ્રાવક ગુણે પ્રધાના રે. ૨૫ શ્રી મહિમાપ્રભસૂરિને શિષ્ય, ભાવરત્નઈ ઈમ ભાગ્યો રે. ૨૬ રત્નસેષરગણિકૃત પડિમણું, વૃત્તિનો સંબંધ એ જોઈ રે, અધિ કેઓછે મિચ્છા દુક્કડ, તેત્રીસમી ઢાલ હાઈ રે. ૨૭ ભણતાં ગણતાં સાંભળતાં વલી, મનવંછિત સુખ લહીએ રે,
શ્રી રામ તણી પરે ભવિયાં, આવિલચની (?) કહીએ રે. ૨૮ (૧) સર્વગાથા ૮૪૯ ઈતિશ્રી હરીબલ રાસ સંપૂર્ણમ. ગુ.વિ.ભં. [મપુન્હસૂચી.] (૩૬૬ર) અંબડ રાસ રસં.૧૭૭૫ જે.વ.૨ રવિ પાટણ આદિ
દુહા. શ્રી મહિમા જગ વિસ્તરે, નિત જપતાં જસ નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org