________________
ભાવરન-ભાવપ્રભસૂરિ [૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ તરીકે પ્રકટ થયેલ છે. તેમાંની પ્રશસ્તિ પણ “હરિબલ રાસમાં આપી. છે તે જ પ્રમાણે છે. વિશેષમાંઃ શ્રીમાલી વીર વંશે રામકુક્ષિથી થયેલ જયસીના પુત્ર તેજસી શેકીએ ઘણું દ્રવ્ય ખચી પદ (સૂરિપદ) જેને અપાવ્યું છે એવા ભાવપ્રભસૂરિએ આ વૃત્તિ પૂર્ણ કરી.
ભાવપ્રભસૂરિના સંસ્કૃતાદિ ગ્રંથ માટે જુઓ મારે જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ. તેમના હસ્તાક્ષરની મૂળ નામ ભાવરત્નના નામે લખેલી. પ્રત નં.૧૮૩૫ પ્ર.કા.ભં. વડો.માં છે અને સં.૧૭૬૯માં પોતે “દેવધર્મ પરીક્ષાની પ્રત લખેલી તે આ.કા.ભં, પાલીતાણામાં છે.
આમાંના શિષ્ય પુણ્યરત્ન “ન્યાયસાગરસૂરિ નિર્વાણ રાસ” સં.૧૭૯૭માં રચ્યો છે તે માટે જુઓ હવે પછી તે. (૩૬૬૦) + ઝાઝરેથી મુનિની સઝાય છે ઢાળ ૨.સં.૧૭પ૬ અષાડ
(આસો) વદ ૨ સોમ. આદિ
અનંતકાયની ચાલ. સરસતી ચરણ સીસ નમાવી, પ્રણમું સહગુરૂપાય રે, ઝાંઝરીઆ રૂષિના ગુણ ગાતાં, ઉલટ અંગ સવાય રે; ભવીજન વાંદ મુનિ ઝાંઝરીઆ, સંસારસમુદ્ર જ તરીયા રે
સબલ સહી પરિસહ મનશુદ્ધ, શીલણ કરી ભરીયા રે. ભવી. અંત -
હાલ ૪. સંવત ૧૭૫૬ના કેરી, આસોજ (આષાડ) વદ બીજ, સોમવારે સઝાય એ કીધી, સાંભળતાં મન મોહ કે; મુ. શ્રી પુનમગછ ગુરૂરાયે વિરાજે, મહિમાપ્રભ સુરીંદ,
ભાવરત્ન શિષ્ય ભણે ઈમ, સાંભળતાં આણંદ ; મુ(૧) પસંદ-૧૧, કામુ. [મુપુન્હસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૮૧, ૪૯૪, પપ૩).]
પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૨૮૪. [૨. જૈન સઝાય સંગ્રહ (સારાભાઈ નવાબ). ૩. જૈન સઝાયમાલા ભા.૧ (બાલાભાઈ શાહ). (૩૪૬૧) હરિબલ મચ્છીને રાસ ૩૩ ઢાળ ૮૪- કડી .સં.૧૭૬૯
કાતિક વદ ૩ ભોમ રૂપપુરમાં અંત – શ્રી વર્ધમાન પરંપર પાટે શ્રી ચંદ્રપ્રભ સૂરિરાયા રે,
પ્રધાન શાખા પુનિ મગ૭ સોહે, ચરણ પવિત્ર જસ કાયા રે. ૧૫ તસ પટેિ પરંપર સુખકાર, શ્રી વિદ્યાપ્રભ સૂરીસ રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org