SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૫] ભારત-ભાવપ્રભસૂરિ બંને કવિઓને જુદા માનવા જોઈએ. જુઓ આ પૂર્વે દાનવિજય (નં.૯૫૫) વિશેની સંપાદકીય નોંધ.] ૧૦૬૯ભાવરત્ન–ભાવપ્રભસૂરિ (પી. ચંદ્રપ્રભસૂરિની પરં. પરામાં વિદ્યાપ્રભસૂરિ-લલિતપ્રભસૂરિ વિનયપ્રભસૂરિ મહિમાપ્રભસૂરિશિ.) આમનું સૂરિપદ પહેલાં ભાવરત્ન નામ હતું અને તેમના પિતાનું નામ માંડણ ને માતાનું નામ બાલા(?) હતું. તે વાત તેમની કાલિદાસકૃત જ્યોતિર્વિદાભરણ” પરની “સુખબોધિકા” નામની સંસ્કૃત ટીકાની નીચેની પ્રશસ્તિ પરથી જણાય છે? જ્યોતિર્વેિદાભરણ નામ વરાગમસ્ય, સંત તે ગુરુકૃપા સુખબોધિય. શ્રી પત્તને પ્રવર પૌણિમિકાવગચ્છે ઢઢેરપાટકશુભાશ્રયસંશ્રિતાનાં શ્રીયુકત પૂજ્ય મહિમપ્રભસૂરિરાજ શિષ્યણ ભાવમુનિના મયકા યથાવિત. ઈતિ શ્રી કવિકુલચૂડામણિ શ્રી કવિ કાલિદાસદિત શ્રી જ્યોતિર્વિદાભરણે ગ્રંથાધ્યાયનિરૂપણુક્રમ નૃપ શ્રી વિક્રમાકર્ણનું નામ દાવિંશતિતમો:વ્યાયા. ગ૭ શ્રી મહિમપ્રભાગ સુગુરઃ શ્રી પણિમીયાભિધેઃ શિષ્યઃ સૂરિવરસ્ય માંડણસુતો ય ભાવરત્નાભિધા, બાલાકુક્ષિ સમુદ્દભવઃ સ કૃતવાન્ શ્રી પત્તને છન્દવ્યાકરણભિધા સ્મરણાલંકારયુતામિમાં. વતુવાલધિમારૂઢા વડાહી મહાબલી, સુખાય ક્ષેત્રપાલતુ રામાપક્ષકધારિણાં. પછી પ્રશસ્તિ ગુરુપરંપરાની છે. શ્રી વિક્રમાક દહિષર્થીમિત ગડબ્દ ખલુ રાધમાસે શુક્લે તૃતીડથ તિથ, ગભસ્તિ, વારે સમાપ્તા સુખબાધિકેય. ૧૬ (અલવાર રાજાની લાયબ્રેરી, જુઓ પીટર્સન ટૅટલૅગ) તેમણે યશોવિજ્યજીકૃત સંસ્કૃતમાંના “પ્રતિમાશતક' પર સંસ્કૃત ટીકા સં.૧૭૮૩ માઘ શુક્લ અષ્ટમી ગુરુવારે પૂર્ણ કરી છે અને તે ભાવનગરની આત્માનંદ સભા તરફથી આત્માનંદ ગ્રંથ રતનમાલા ૪૩મા રન Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy