SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ દેવકુશલ [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૫ તે પુર માંહિં રાસ રચ્યો છે, પરઉપગાર નિમિત્તે રે સાંભળતાં શ્રાવક પિણ સમજ્યા, થયા ધર્મદઢ ચિત્તે રે. ધ. ૧૯ દાનવિજય કહે એ થઈ પૂરણ, સત્તાવીસમી ઢાલ રે ભણતાં ગુણતાં સાંભળતાં મેં, હો મંગલમાલ રે. ધ. ૨૦ જિહાં લગિ મેરૂ મહીધર શશધર, પુલવી રવિપરકાશ રે તિહાં લગ જગ જયવંતો વરતો, ધર્મપક્ષને રાસ રે. ધ. ર૧. (૧) ગાથા ૬૮૯ ઢાલ ર૭ સં.૧૭૭૩ વષે શ્રા સુદિ ૫ ગુરૂ લિ. પ.સં.ર૯-૧૫, ખેડા ભં.૩. (૨) સં.૧૭૮૧ કા.શુ.૩ ભગવાસરે પં. ભાણવિજય શિ. પં. સ્મૃદ્ધિવિજય શિ. મુનિ કેસરવિજય ગ. ચેલા ખુશાલ વાંચનાથે પાશ્વનાથ પ્રસાદાત સીરોડી ગામે. પ.સં.૨૪–૧૪, યશવૃદ્ધિ. પ.૬૭. (૩૬૫૮) કલ્યાણક સ્ત, ૨.સં.૧૭૬ ૨ માસું સુરત આદિ- નિજ ગુરૂપય પ્રણમીને કહિસ્યું, કલ્યાણતિથિ જેહ, ચ્યવન જનમ વ્રત ગ્યાન મુગતિ ગતિ, પંચકલ્યાણક એલ. ૧ અંત – સંવત સતર બાસિઠા વરસિં, સૂરત રહિ માસ રે કલ્યાણક-તિથિ તવન રચ્યું એ, આણી મન ઉલ્લાસ રે શ્રી વિજયરાજગુરૂચરણ-નિવાસી, દાનવિજય ઉવઝાય રે. ઈમ કહે કલ્યાણક તપ કરતાં, ઋદ્ધિ વૃદ્ધિ સુખ થાય રે. (૧) ભ. વિજયમાનસૂરિ શિ. પં. મહિમા વિજય શિ. રૂપવિજયગણિ શિ. પં. છતવિજય લ.સં.૧૭૮૨ વિ.વિદિ ૩ સની લ. બાઈ સેજબાઈ પઠનાથ. શાંણામે અમીઝરા પાર્શ્વનાથાય નમ:. પ.સં.૩-૧૩, હા. ભં. દા.૮૨ નં.૧૭૦. (૩૬૫૯) ચાવીસ જિન સ્તુતિ આદિ– શ્રી કષભ જિણેસર કેસર-ચરચિત કાય, - ત્રિભુવન પ્રતિપાલેં બાલકને જિમ માય. અંત – શ્રી વિજયરાજસૂરિ ચરણકમલ સુપસાય, કહે દાનવિજય ઈમ મંગલ કરે માય. (૧) લિ. મેહનવિજય. ગુરૂવારે રનેર બંદરે. પ.સં.૩-૧૩, આ. ક.ભં. (૨) પ.સં.૫-૧૧, વિ.ધ.ભં. [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૪૪૫-૪૭, ભા.૩ પૃ.૧૩૮૮-૯૨. ત્યાં આ કવિની તેજવિજયશિષ્ય દાનવિજય સાથે ભેળસેળ થઈ ગયેલી. પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy