________________
અઢારમી સદી
[૬૩]
દેવકુશલ સુખદાતા મૃતદેવતા, નમીઈ સરસતિ નિત્ત. શ્રી વિજયરાજસૂરિ વંદીઈ, મુઝ ગુરૂ મહિમાનિધાન, અધિક સરસ અમૃત થકી, જસ ગુણ-કથાવિધાન. પુરૂષારથ જગમાં વિવિધ, ધર્મ અર્થ મેં કામ, પિણ અધિક તિહાં ધર્મ છે, જેહનું સાર્થક નામ. ઉપાદાન દધિ ઘી તણું, દૂધ યથા કહે સંત, તથા અથ મેં કામનું, હેતુ ધર્મ અત્યંત. ધર્મઈ સુખસંપતિ મિલે, ટલે દુરિતદુખદંદ, પ્રભુતા-પટુતા દેહની, ઉચ્છવ નિત આણંદ. ધર્મ પ્રસંસે પંડિતા, તે તે શાસ્ત્રપ્રમાણ, મૂરખ પિણ મુખ ઈમ કહે, તરે ધર્મ નિરવાણ. ધર્મ કમે સુખ પામીઈ, તેહમાં કિસ્યું વખાણ, ધર્મપક્ષ થાપ્યા થકી, લહીઈ કેડિ કલ્યાણ. ધર્મપક્ષપાતે સુખી, થો લલિતાંગકુમાર, ધર્મ ઉથાપી દુખ લહ્યો, સજ્જન તસ અનુસાર, સ્વસ્થ ચિત્ત શ્રોતા પખે, કિમ થાઈ રસપષ,
સાકર તેહને સ્યુ કરે, જિવા જસ સંદષ. અંત – ભાદેવ સૂરિશ્વર નિર્મિત શ્રી જિન પાચરિત્ર રે
તેહ તણે છે પહિલે સંગે, એ સંબંધ પવિત્ર રે. ધ. ૧૨ તેહ વિલેકી રાસ રચ્યો એ, ધર્મ પક્ષને વારૂ રે.. સરસી એ કથા છૅ સહિજે, રચના તો અતિસારૂ રે. ધ. ૧૩ જે હાઈ કહિવાણું ન્યૂનાધિક, મિચ્છા દુક્કડ તાસ રે, પંડિત તેહ કરે સૂધાં, માહરી એ અરદાસ રે. ધ. ૧૪ શ્રી તપગચ્છ-પાયોનિધિ-શશધર, શ્રી વિજયાનંદ સૂવિંદ રે, જેને ગુણ ગાઈ છે ગેલિં, નરનારીના વૃંદ રે. ધ. ૧૫ તાસ પટ્ટ ઉદયાચલ દિનકર, શ્રી વિજયરાજ સૂરિરાય રે તાસ પ્રસાદે એ તસ શિષ્યઈ, રાસ ર સુખદાય રે. ધ. ૧૬ સત્તર સે ઇકસહિં મગશિર, વદિ દશમી રવિવાર રે શ્રી વિજયમાંન સૂરીશ્વર રાજ, રચ્યો એ જયકાર રે. ધ. ૧૭ શ્રી જંબુસર નગર અને પમ, જિહાં પદમપ્રભ દેવ રે શ્રાવક બહુ તિહાં સમકિવતાસિકરે દેવગુરૂસેવ રે. ધ. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org