________________
દેવકુશલ
[૧૬૨] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫
૧૦૬૭. દેવકુશલ
(૩૬૫૪) વ‘દારુ વૃત્તિ [અથવા ષડાવશ્યક સૂત્ર] બાલા, અથવા શ્રાવકાનુષાનવિધ ટખા ર.સ.૧૭૫૬ લ.સ.૧૭૬૬ પહેલાં
(૧) ટબાથેન કૃતા જીવ દેવકુશલ લિ. પં. દેવકુશલેન જીર્ણદુ મધ્યે સૂત્ર મધ્યે ટબા` ક્રિયતે. પ.સ'.૧૯૨, ખેડા સંધ ભં. દા.૧ નં.૬, (કવિની સ્વલિખિત પ્રત) (૨) ગ્રં.પ૯૭૦ લ.સં.૧૭૬૬, પ.સં.૧૪૫, હા.ભં. દા.૫૬ ન’.૧૬. (૩) પ.સં.૧૪૮, પ્ર.કા.ભ. નં.૮૮૨. [ડિકેટલોગભાઇ વા.૧૭ ભા.૩ (દેવકુશલને નામે).] (૩૬૫૫) કલ્પસૂત્ર ખાલા.
(૧) ૫. હ*સવિજયગણિ લિ. ધેારાજી નગરે સં.૧૮૧૬ શ્રા.શુ.ર ગુરૂ પાર્શ્વ પ્રસાદાત્ ભ. વિજયક્ષમાસૂરિ અનુસારે શિ. પ. જીવવિજય શિ. વીનીવિજય લઘુભ્રાતા હર્ષવિજયણ વાચનાય. પસ’.૧૨૨, ખેડા ભ
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૩૭. ત્યાં કર્તાનામ દેવીકુશલ જ દર્શાવાયેલું પરંતુ ધ્વ દારુ વૃત્તિ બાલા.'ની પહેલી હસ્તપ્રતની પુષ્ટિકામાં સ્પષ્ટ રીતે દેવકુશલ’ નામ મળે છે. અને ‘કલ્પસૂત્ર ખાલા.'માં ‘દેવીકુશલ' નામ હેાવાનું માનવા માટે કારણુ જણાતું નથી. તેથી ‘ દેવીકુશલ’ને છાપભૂલ ગણી ‘ દેવકુશલ' કર્યુ છે.] ૧૦૬૮. દાનવિજય (ત. વિજયરાજશિ.)
આ દાનવિજયે સ.માં કલ્પસૂત્ર ટીકા' (દાનદીપિકા) સ્વશિષ્ય દુનવિજય માટે રચી તેમજ શબ્દભૂષણ' (ભાં.ઇ. સને ૧૮૮૨-૮૬ નં.૪૫૭)ની રચના કરી.
(૩૬૫૬) અષ્ટાપદ સ્ત. ર.સ.૧૭૫૬ બારેજ ચામાસું અંત – સંવત સતર ને વરસ છપને, રહી ખારેજ ચામાસ; ઋષભ શાંતિ જિતરાજ-પદ્મ, સ્તવન રચ્યું ઉલાસ. તપગપતિ શ્રી વિજયરાજસૂરિ તસ પદ-સેવાકારી; દાનવિજય કહે સધને હેાજો, એ તીરથ જયકારી રે. (૩૬૫૭) લલિતાંગ રાસ ૨૭ ઢાળ ૬૮૯ કડી .સં.૧૭૬૧ માગશર વદ ૧૦ રિવાજ ખૂસરમાં
૧૫
આદિ
દૂા. સકલ કુશલકમલા સદન, વદનકાંતિ જિમ ચંદ ઈંદ્રનીલ સમ રૂચિર તનુ, પ્રણમું પાસ જિણ ૬. કલ્પલતા કવિલાકને, કરૂણા કામલ ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
૧૪
૧
www.jainelibrary.org